________________
૮૦૦ ]
૧૧પ૧ સ્તવન મંજુષા
શ્રી વિજયલક્ષ્મીસૂરીજી કૃત (૧૦૩)
પાર્શ્વજિન પૂર્ણતા તાડુરીજી, શુભ થીરતામાં સમાય; પરમ ઇશ્વર વિભુ જિનવરૂĐ, સહજ આનંદ વીયરાય. પા૦૧ શુદ્ધશુદ્ધાતમે રાજતાજી, કમ રહિત મહારાય; પામી અશુભને વામતાજી, નીરીપણે સુખદાય. વિશ્વનાયક તુંહી સારહીજી, ત્યાગી ભાગી જિનરાજ; ચઉબંધને પ્રભુ છાંડીનેજી, થયા માહુરે શિરતાજ. ભવગીરી ભ`જન પવી સમાજી, તારક બિરૂદ ધરાય; અમરપતિ નિત્ય નમે તુજ પદેજી,ભાવ ધરી નિરમાય. પા૦૪ અમ સરીખા જે માહે ગ્રહ્યાજી, તેઢુને તુંહી સહ્રાય; સાભાગ્યલક્ષ્મીસૂરી પદ વરેજી,જેહ તુજને નિતુ ધ્યાય. પાપ
શ્રી ભાવિજયજી કૃત (૧૦૭૪)
વામાનન્દ્વન શ્રી પાસ, મ્હારી સાંભળેા તુમે અરદાસ;
સા॰ ૧
સા
સાહુિમ સસસ્નેહા. અમે સેવક તુમારા, તુમ્હે છે સાહુિબ હુમારા હૈ. સુંદર પ્રભુ તુમ રૂપ, જસ દીઠે હાર્યો રતિ ભૂપ ; પ્રભુ સુખ વિધુ સમ દીસે,દેખી ભવિયણનાં મન હીસે, કમળદળ સમ તુમ નયણાં, અમૃતથી મીઠાં વયણાં હા; સા॰ તુમ અદ્ધ ચંદ્ર સમ ભાળ,ર માનુ અધર જિમ્યા પરવાળ હા. ૩
સા૦ ૨
૧ ચંદ્ર, ૨ કપાળ, ૩ ઢ.
Jain Education International
પાશ્વ ૨
પા૦ ૩
For Private & Personal Use Only
www.jainelibrary.org