________________
શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
[
૯
- -
-
-
-
-
-
-~~
~
~
(૧૯૭૨) પરવાદી ઉલુકે પરિ હરિરસમ, હરિ સેવે જસ પાયા; હરિતવાને પ્રભુની ગતિ ગજ સમ, હરિ સેવે જસ પાયા. પ્રભુજી મહેર કરી મહારાજ, કાજ આજ મુજ સારે. ૧ જિમ ઔષધિપતિ દેખી મનમાં, કૅષિક આણંદ પામે, તિમ પ્રભુ વકત્ર તે બ્રિજપતિ દેખી, કૅષિક આણંદ પામે. ૨ જિમ ઔષધિપતિ દેખી મનમાં, સચ્ચકર૧૧ પ્રીતિ પામે, તિમ પ્રભુવન્ન તે દ્વિજપતિ દેખી, સચ્ચકેર પ્રીતિ પામે. ૩ જિમ રહિણપતિ જગમાં જાણે, શિવને તિલક સમાન; તિમ પ્રભુ મેક્ષ ક્ષેત્ર ભાકરૂ, શિવને તિલક સમાન. ૪ જિમ રાજાપ ઝલહુલતે ઊગે, નિજ ગોથી તમ ટાળે, તિમ પ્રભુ સમવસરણ બેસીને, નિજ થી૧૮ તમ ટાળે. ૫ જિમ સિતચિ૧૯ નભમાં ઉગીને, કુવલયર કરે ઉલ્લાસ; તિમ જિનવર જગમાં પ્રગટીને, કુવલયર કરેઉલ્લાસ. પ્રભુ૬ નિશાપતિરર જબ ઉગે છે, પુણ્ય ર૩ સમુદ્ર વૃદ્ધિકારી, થંભણપાસ પદ પની સેવા, પુણ્ય સમુદ્ર વૃદ્ધિકારી. પ્રભુ ૭
૧ ઘુવડે, ૨ સર્ચ. ૩ ઈદ્ર, ૪ નીલવરણે. ૫ સાપ. ૬ ચંદ્ર. ૭ ઘુવડ. ૮ મુખ. ૯ ચંદ્ર. ૧૦ ઈ. ૧૧ ચોર પક્ષી. ૧૨ ચંદ્ર. ૧૩ મહાદેવને. ૧૪ મોક્ષ. ૧૫ સૂર્ય ૧૬ કિરણે. ૧૭ અંધકાર. ૧૮ ઉપદેશથી. ૧૯ ચંદ્ર. ૨૦ પોયણું. ૨૧ ભૂમંડલ. ૨૨ ચંદ્ર. ૨૩ પવિત્ર. ૨૪ સુકૃત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org