________________
શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
[ ૮૯
-
અ
1
-
-
-
-
,
,
,
,
,
,
,
*
*
*
*
*
* *
*
*
*
*
*
*
અશ્વસેન નૃપ વામા દેવી, કુંવર કુલ સિગારે; વંશ ઈક્વાઉદયગિરિ દિનકર, અવગુન તિમિર નિકારે. પા૨ નીલ બરન નવ કર ઉન્નત તનુ, ફનિધર લંછન ધારે; એક વરસ સુજીવિત પાલી, મુગતિ નયરી પાઉં ધારે. પા. ૩ બનારસી નયરીએ જનમ્ય, જનમ મરન ભય વારે; પાસ યક્ષ પદ્માવતી દેવી, જેહની સેવા સારે. કમઠ દર્પ દાવાનળ જલધર, મંગલવેલિ વધારે; સેવક ભાવ મયૂર ભની પ્રભુ, નેક નજર અબ ધારે. પાસ૫
પા૦ ૪
શ્રી આણંદવરધનજી કૃત,
' (૧૯૮૮) મેરે જીયમેં લાગી આસકી, હું તે પલક ન છોડું પાસ રે,
ર્યું જાને હું રાખીયે, તેરે ચરનકા હું દાસ રે. મેરે. ૧ કયું કહે કેઈ લેક દિવાને, મેરે દિલે એક તાર રે, મેરી અંતરગતિ તુંહી જનત, ઓર ન જાનહાર રે. મેરે. ૨ મહેર તમારી ચાહીએ, મેરે તુમહી સાથે સનેહ રે; આનંદકે પ્રભુ પાસ મનોહર, અરજ અમ્હારી એહ રે. મે. ૩
શ્રી ઉદયરત્નજી કૃત
(૧૦૮૯) ચાલ ચાલરે કુમર ચાલ તાહરી, ચાલ ગમે રે, તુજ દીઠડા વિના મીઠડા માહરા, પ્રાણુ ભમે રે. ચાલ૦ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org