________________
૭૯૪]
( ૧૧૫૧ સ્તવન મંજુષા
જીવન સૂરતિ દેખી રસીલી, મન હરખિત હોય મેરે રે. સ્વા. ૫ આઠે કરમકી ગાંઠ નિકમેં, ચુપે ચતુર ઉદધેરે રે. સ્વા. ૬ પ્રમ વિબુધને કાંતિ કહે હું, ભવ ભવ સેવક તેરે છે. સ્વા. ૭
શ્રી રામવિજયજી કૃત
- (૧૦૬). સે ભવિ જન જિન ત્રેવીશ, લંછન નાગ વિખ્યાત; જલધર સુંદર પ્રભુજીની દેહડી, વામા રાણીને જાત. સે. ૧ ચઉદિશે ઘર ઘટા ઘનશું મળ્યો, કમઠે ર જલધાર; મૂસલ ધારે જલ વરસે ઘણું, જલ થલને ન લહે પાર. સેવર વડ હેડલ હાલે હાઉસગ્ગ રહ્યો, મેરૂ તણું પરે ધીર; ધ્યાન તણી ધારા વાધે તિહાં, ચડીયાં ઉંચાઇ નીર. સેવ. ૩ અચળ ન ચળીયે પ્રભુજી માહરે, પાયે કેવળનાણ; સમવસરણ સુર કોડ મળ્યા તિહાં, વાજ્યાં જિત નિસાન. સે. નવ કર ઉંચ પણે પ્રભુ શેતા, અશ્વસેન રાયના નંદ; પ્રગટ પરચા પૂરણ પાસજી, દીઠે હવે પરમાણંદ. સે. ૫ એક શત વરસનું આઉખું ભેગવી, પામ્યા અવિચળ રિદ્ધ; બુધ શ્રી સુમતિવિજે ગુરૂ નામથી, રામ લહેવર સિદ્ધ. સે. ૬
શ્રી ન્યાયસાગરજી કૃત
(૧૯૬૬) ચિંતામણિ પાસજી ગમે રે, પાસજી ગમે રે,
વહાલો ધ્યાનમાં રમે રે. પ્રહ ઉઠી પ્રભુ મુખડું દીઠે, દુખડું શમે રે. ચિંતા. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org