SearchBrowseAboutContactDonate
Page Preview
Page 824
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન [ ૭૩ . .. w/- wwww www ^ * ત્રેવીશમે સવિ કષ્ટ નિવારે રે, સંકટથી સેવકને તારે રે; નામજિકુંદ તણું મન ધારે છે તે પોતાની મામ વધારે રે. પાસ૦૨ સબળ ભાગી ગુણ ભંડાર રે, વામાનંદન જગ આધાર રે; મુગતિપંથ દેખાડણ હાર રે, મુગતિ રમણિ કઠે વર હાર રે. પાસ) સુર નર નાયક સેવે પાય રે, ભાવ સહિત પ્રભુના ગુણ ગાય રે; વિનય કરી સેવક મન ધ્યાય રે, માંગે સમકિત રણ પસાય રે. (૧૦૬૩) આશ પૂરે સદા પાસ પરમેસરૂ, દાસ પરિ જાસ સુર સેવ સારે; ભીમ ભવસાગરૂ ઘેર ભય આગરૂ, વહાણ પરે લોકના થક તારે. માત વામા સતી પુત્ર હલરાવતી, નવ નવાં હાલ રે ગીત ગાવે; રૂ૫ અદ્દભૂત નિજ પુત્રનું દેખતાં, આનંદ ઉલટ અંગ આવે. આ પાસ સુર દેવી પદ્માવતી ગુણવતી, ભગત જન વાંછિત સર્વ આપે, કીર્તિવિજય ઉવઝાયને સેવક, વિનય નિજ ચિત્ત પ્રભુ પાસ થાપે. આશ૦ ૩ શ્રી કાંતિવિજયજી કૃત કાંઈ જે કાંઈ જે રે, સ્વામીડા મુને નેહ ભર જો ; મુજ લે કે પાસ જિમુંદા, ટાળી જે ભવ કેરે છે. સ્વામી. ૧ મેહન મેહ રસે લલચાણે, જર્યું મૃગ રાગ શું ઘેર્યો રે. સ્વા. ૨ સાચી સેવા કેવા રંગી, આ જયું ગજ નેડે રે. સ્વા. ૩ મેં મન દીધે હાથ તિહારે, પે નહિ દિલ પ્રભુ કરે છે. સ્વા. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy