________________
૭૯૨ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
ananannanenanovorommene
*
*
~
*
*****
*
*
* *
*
*
(૧૮૬૦) વામાનંદન જગદાનંદન, સેવક જન-આસા–વિસરામ; નેક નજર કરી મેહિ પર નિખો,
તુમ હે કરૂના રસ કે ધામ. વામા ૧ ઇતની ભૂમિ પ્રભુ તુમહી આપે, પરિ પરિ બહુત બઢાઈ મામ; અબ દુ ચાર ગુનઠાન બઢાવત, લાગત હે કહા તુમકું દામ. ૨ અહનિશી ધ્યાન ધરું હું તેરે, મુખથી ન વિસારૂં તુમ નામ; શ્રી નયવિજય વિબુધ વર સેવક, કહે તુમ મેરે આતમરામ. ૩
(૧૦૬૧). સુખદાઈ રે સુખદાઈ, દાદે પાસજી સુખદાઈ; ઐસે સાહિબ નહિ કેઉ જગમેં, સેવા કીજે દીલ લાઈ. સુખ૦૧ સબ સુખદાઈ એહિ જ નાયક એહિ સાયક સુસહાઈ કિંકરકું કરે શંકર સરીખે, આપે અપની ઠકુરાઈ. સુખ૦ ૨ મંગલ રંગ વધે પ્રભુ ધ્યાને, પાપ વેલી જાએ કરમાઈ; શીતલતા પ્રગટે ઘટ અંતર, મિટે મહકી ગરમાઈ. સુખ૦ ૩ કહા કરૂં ચિંતામણી સુરતરૂકું, જે મેં પ્રભુ સેવા પાઈ; શ્રી જસવિજય કહે દર્શન દેખે,ઘર અંગન નવ નિધિ આઈ.૪
શ્રી વિનયવિજયજી કૃત
(૧૯૬૨) પાસ જિસેસર પૂજે બહેની રે, જગમાં કરતિ સબળી જેહની રે; કેસર ચંદન અગર કપૂરે રે, પૂજતાં સવિ આશા પૂરે રે. પાસ. ૧
૧ મારા. ૨ લાજ; આબરૂ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org