SearchBrowseAboutContactDonate
Page Preview
Page 822
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન [ ૭૯ ભાવ પૂજા એમ સાચવી છે, સત્ય બજાવ રે ઘંટ; ત્રિભુવન માટે તે વિસ્તરેજી, ટાલે કમને કંટ. સુહ૦ ૧૫ એણે પરે ભાવના ભાવતાંજી, સાહેબ જસ સુપ્રસન્ન; જનમ સફલ જગ તેહને, તેહ પુરૂષ ધનધન. સુહ૦ ૧૬ પરમ પુરૂષ પ્રભુ સામલાજી, માનો એ મુજ સેવ; દૂર કરે ભવ આમલાજી, વાચક જ કહે દેવ. સુહ૦ ૧૭ (૧૫૯) નયરી વાણારસી જાય છે, અશ્વસેન કુલ ચંદ; વામાનંદન વંદીયે હે, પાસ સુરતરૂ આંદ. બલ જાઉં. પરમેસર નિત્ય ગુણ ગાઈએ , અહે મેરે લલના રે, ગાવત શિવ સુખ પાઈયે હે. ફણિધર લંછન નવ કર જિનજી, સબલ ઘનાઘન સાર; બલ૦ સંજમ લેઈ શત તીનશું છે, સવિ કહે તું ધન્ય ધન્ય. પરમે૦૨ વરસ શત એક આઉખું હે, સિધ્યા સમેતગિરીશ; બલ સલ સહસ મુનિ તુમ તણા હે, સાહણ સહસ અડત્રીશ. ૧૦૩ ધરણ ઈદ્ર પદ્માવતી હે, પ્રભુ શાસન રખવાલ; બલ૦ રેગ રોગ સંકટ ટલે હે, નામ જપતાં જપમાલ. પરમે. ૪ પાસ આસ પૂરે અબ મેરી, અરજ એક અવધાર; બલ. શ્રી નયવિજય વિબુધ પય સેવી, જસ કહે ભવજલ તાર. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy