SearchBrowseAboutContactDonate
Page Preview
Page 826
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન [ ૭૫ ચિંતામણિ પરં કામિત પૂરે, દુઃખ ઝમે રે. ચિંતા. ૨ ત્રિભુવન નાયક સુરપતિ પાયક, કામ ક્રમે છે. ચિંતા. ૩ પામી અમૃત ભેજના કુકસ, કૅણ જમે રે. ચિંતા. ૪ સાહિબ સમરથ સમકિત પામી, કૈાણ વમે રે. ચિંતા. ૫ મિથ્યા મૂકી મુજ મન રાચે, શુદ્ધ ધરમે રે. સિંતા૬ અધિકું છું સેવક ભાખે, સ્વામી ખમે રે. ચિંતા. ૭ ન્યાયસાગર પ્રભુ અહનિશા ચરણે, શીશ નમે રે. ચિંતા. ૮ ' (૧૯૬૭) મનને માનીતે મિત્તો જો મિળે, હરે સાહિબ જે મિળે, છે તો કહું મનની વાત છે; દુઃખભંજન જિન આગળજી, સુખીણું સાતે ધાત જે. મન. ૧ મનમોહન મુજ વાલજી, સ્વામી શ્રીપાસ જિર્ણોદ જો; હજી હો જસ સાનિધેજી, સુરત થયે ધરણેન્દ્ર જે. મન ૨ મન મિળિયા શું વાતડીજી, તે અમૃતથી પણ મીઠ જે; જેથી તન મન બાંધીGજી, તસ દરિશન સહુથી ઉકિકઠજે. મ0 લંછન મિસી કરે વીનતીજી, ફણધરી રહીઓ નાગ જે; વિષધર પણું દૂર કરે છે, માહરૂં પ્રભુ વડભાગ છે. મન૪ શ્રી અશ્વસેન સુત સુંદરજી, વામા માત મલ્હાર જે; નીલવરણ ચરણે રહું છું, સેવક કરીશ સંભાળ જે. મન૫ ભવિ મનવંછિત પૂરવાજી, કળિ કલ્પદ્રુમ સમાન ન્યાયસાગર કહે મારેજી, પ્રભુ ધ્યાને વધતો વાન જે. મ૦ ૬ ૧ ઉત્કૃ8. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy