________________
૭૮૮ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
wwww ક
wwwwwwwwww
ભક્તિરાગ તુજ આણુ આરાધન, દેય ચક સંચાર, લલના. સહસ અઢાર શિલાંગરથ ચાલે, વિઘન રહિત શિવ દુવાર. મ. ૮ ગુરૂ ઉપદેશે જે મુજ લાગે, તુજ શાસનકે રાગ; લલના. મહાનંદ પદ ખેંચ લીએંગે, જયું અલિ કુસુમ પરાગ. મ. ૯ બાહિર મન નિકસત નાંહિ ચાહત, તુજ શાસનમેં લીન લલના. ઉમગ નિમગ કરી નિજ પદ રહેવે, યું જલનિધિ માંહિ મીન. મુજ તુજ શાસન અનુભવકે રસ, કયું કરી જાણે લેગ; લલના. અપરિણીત કન્યા નવિ જાણે, જયું સુખ દયિત સંગ. મ. ૧૧ એરનકી ગણુના નાંહિ પાઉં, જો તું સાહિબ એક; લલના. ફલે વાસના દઢ નિજ મનકી, જે અવિચલ હેય ટેક. મન. ૧૨ તું સાહિબ હું સેવક તેરે, એ વ્યવહાર વિભાગ, લલના. નિશ્ચય નય મત દેનું બિચે, હાય નાંહિ ભેદકે લાગ. મ. ૧૩ મન વચનાદિ પુદ્ગલ ન્યારા, નાસે (ન્યા ?) સકલ વિભાવ; લ૦ શુદ્ધ દ્રવ્ય ગુણપર્યાય ઘટના, તુજ સમ શુદ્ધ સ્વભાવ. મન. ૧૪ તું ઘટ અંતર પ્રગટ બિરાજે, જયું નિમલ ગુણ કાંત; લલના. બાહિર તૂઢત મૂઢ ન પાવે, ક્યું મૃગમદમન બ્રાંત. મન. ૧૫ ગુણ ઠાણદિક ભાવે મિશ્રિત, સબમેં હે તુજ અંશ; લલના. ખીર નીર ન્યૂ ભિન્ન કરત હૈ, ઉજવલ અનુભવ હંસ. મન૦૧૬ આતમજ્ઞાન દશા જસ જાગી, વૈરાગી તુજ ગ્યાન; લલના. સે પાવે જર્યું રતન પરીક્ષા, પરખતરતના પ્રધાન. મન. ૧૭ પુન્ય પ્રગટ દેવનો લછન, મૂઢ લહે નાંહિ ધર્મ, લલના. જયું પિયરાકું કંચન માને, લહે નાહી અંતર મર્મ. મન. ૧૮
૧ ભમર, ૨ સમુદ્ર, ૩ મણિ. ૪ કરતૂરી, ૫ પારખે. ૬ લક્ષણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org