SearchBrowseAboutContactDonate
Page Preview
Page 820
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન [ ૭૮૯ - - - میر ی ی ی یو ربة مريرة مية مية هة بها في بهجة . ગંધ-રૂપ-રસ-ફરસ–વિવર્જિત, ન ધરત હે સંડાણ; લલના. અન અવતાર અશરીર અવેદી, તે પ્રભુ સિદ્ધ પ્રમાણેમન૧૯ કેવલજ્ઞાન દશા અવલોકી, કાલેક પ્રમાણ; લલના. દર્શન–વીય–ચરણ ગુણ ધારી,શાશ્વતાં સુખ અહિઠાણ. મન, ૨૦ સત્તા શુદ્ધ અરૂપી તેરી, નહિ જગક વ્યવહાર; લલના. કા કહીએ કછુ કહ્યો ન જાએ, તું પ્રભુ અલખ અપાર. મન ૨૧ દીપ ચંદ્ર રવિ ગ્રહ ગણ કે, જિહાં પરત નહિ તેજ; લલના. તિહાં એક તુજ ધામ વિરાજે, નિર્મલ ચેતના સેજ. મન. ૨૨ આદિ રહિત અજરામર નિર્ભય, વ્યાપક એક અનંત; લલના. શુદ્ધ પ્રકૃતિ અક્ષયિ અમાયિ, તું પ્રભુ બહુ ગુણવંત. મન. ૨૩ તું માતા તું ત્રાતા ભ્રાતા, તે પિતા બંધુ તું મિત્ત; લલના. શરણ તુંહી તુજ સેવા કીજે, દઢ કરી એક જ ચિત્ત. મન૨૪ પાસ આસ પૂરો અબ મેરી, અરજ એક અવધાર; લલના. શ્રીનવિજય વિબુધ પય સેવક, જસ કહે ભવજલ તાર. મ - ' (૧૯૫૮) પૂજા વિધિ માટે ભાવિયેજી, અંતરંગ જે ભાવ; તે સવિ તુજ આગલ કહું, સાહેબ સરલ સ્વભાવ. સુકર ! અવધારે પ્રભુ પાસ. દાતણ કરતાં ભાવિયે, પ્રભુ ગુણ જલ મુખ શુદ્ધ ઉલ ઉતારી પ્રમત્તતાજી, હે મુજ નિર્મલ બુદ્ધ. સુહ૦ ૨ જતનાએ સ્નાન કરી જીએજી, કા મેલ મિશ્યાત; જ પ્રભુ ગુણ નિર્મલાતા ૧ સંસ્થાન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy