________________
શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
[ ૭૮૭
.
-
-
-
-
-
તુમ જબ ગતિ ઘન ભયે, તબ મેં શિખિ નંદા; તુમ સાયર જબ મેં તદા, સુર સરિતા અમંદા. મેરે ૪ દૂર કરે દાદા પાસજી, ભવ દુઃખકા ફંદા; વાચક જણ કહે દાસકું, દિયે પરમાનંદા. મેરે. ૫
(૧૦૫૭) ચિદાનંદ ઘન પરમ નિરંજન, જન મનરંજન દેવ, લલના. વામાનંદન જિનપતિ થણીએ, સુરપતિ જસ કરે સેવ. મનમોહન જિનજી ભેટીએ હે. અહે મેરે લલના! મેટીએ પાપકે પૂર. મનમેહનો ૧ કેસર ઘોળી ઘસી ઘન ચંદન, આનંદન ઘનસાર; લલના. પ્રભુજીકી પૂજા કરી મન રંગે, પાઈએ પુન્ય અપાર. લ૦ મ. ૨ જાઈ જૂઈ ચંપક કેતકી, દમણે ને મચકુંદ, લલના. કુંદ પિયગુરૂચી સુંદર જોડી, પૂજીએ પાસ જિયું. મન. ૩ અંગી ચંગી અંગ બનાઈ, અલંકાર અતિસાર, લલના. દ્રવ્ય સ્તવ વિધિ પૂરણ અરી, ભાવીએ ભાવ ઉદાર મન. ૪ પરમાતમ પૂરણ ગુણ પરતક્ષ, પુરૂષોત્તમ પરધાન; લલના, પ્રગટ પરભાવ પ્રભાવતી વલ્લભ, તું જ સુગુણ નિધાન. મ. ૫ જે તુજ ભક્તિ મયૂરી મુજ મન, વન વિચરે અતિ ચિત્તક લઇ દક્તિ ભુજંગમ બંધન ત્રુટે, તું સઘલે જગ મિત્ત. મન. ૬ તુજ આણું સુરવેલિ મુજ મન, નંદનવન જિહાં રૂઢ લલના. કુમતિ કદાગ્રહ કંટક શાખી, સંભવે તિહાં નહીં ગૂઢ. મન. ૭ ૧ એક જાતનાં કુલ ૨ સુદર ૩ પૂછ ૪ મેરની સ્ત્રી; ઢેલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org