________________
૭૮૬]
૧૧૫૧ સ્તવન મંજુષા
જુરે પાટિયે જિઉં અતિ જેરી, સહસ અઢાર શીલાંગ; ધર્મ જહાજ તિઉં સજ કરી ચલ, જશ કહે શિવપુરી ચંગ.ભ૦૫
નયરી વાણારસી અવતર્યો છે, અશ્વસેન કુળચંદ; વામા નંદન ગુણનિલે હે, પાસજી શિવતરૂ કંદ.
પરમેસર ગુણ નિત ગાઇયે હે. ૧ ફણિ લંછન નવ કર તનુ જિનજી, સજલ ઘનાઘન વન; સંયમ લિયે શત તિન થયું હે સવિ કહે ક્યું ધન ધનં. ૫૦ ૨ વરસ એક શત આઉખું હે, સિદ્ધિ સમેતગિરીશ; સોળ સહસ મુનિ પ્રભુ તણું હે, સાહણી સહસ અડતીસ. ૩ ધરણરાજ પદ્માવતી હે, પ્રભુ શાસન રખવાળ; રોગ શગ સંકટ ટળે હા, નામ જપત જપમાળ. પર૦ ૪ પાસે આસ પૂરે અબ મેરી, અરજ એક અવધાર; શ્રી નયવિજય વિબુધ પય સેવી, જશ કહે ભવજલ તાર. ૫
(૧૫૬). મેરે સાહિબ તુમહિ હે, પ્રભુ પાસ જિમુંદા; ખિજમતગાર ગરીબ હું, મેં તેરા બંદા. મેરે. ૧ મેં ચકેર કરૂં ચાકરી, જબ તુમહિ ચંદા; ચકવાક મેં હુઈ રહું, જબ તુમહિ દિશૃંદા. મેરે૨ મધુકર પરિ મેં રનઝનું, જબ તુમ અરવિંદા; ભક્તિ કરું ખગપતિ પરિ, જબ તુમહિ ગોવિંદા. મેરે. ૩
૧
ગરૂડ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org