________________
શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
[ ૭૫
www
*
જિમ ગિરિમાંહી સુરાચલ, મૃગ માંહી કેસરી રે કે, મૃગ જિમ ચંદન તરૂમાંહી, સુભટ માંહી સુર અરી રે કે. સુ. ૧ નદીયાં માંહી જિમ ગંગ, અનંગ સુરૂપમાં છે કે, અ. ફૂલ માંહી અરવિંદ, ભરતપતિ ભૂપમાં રે કે; ભ૦ ઐરાવણ ગજ માંહી, ગરૂડ ખગમાં યથા રે કે, ગઇ તેજવંત માંહી ભાણ, વખાણમાંહી જિનકથા રે કે. ૧૦ ૨ મંત્ર માંહી નવકાર, રતન માંહી સુરમણિ રે કે, ૨૦ સાગર માંહી સ્વયંભૂરમણ શિરોમણિ છે કે, ૨૦ શુકલધ્યાન જિમ ધ્યાનમાં, અતિ નિરમળ પણે રે, અ૦ શ્રીનયવિજય વિબુધ પય, સેવક બમ ભણે રે. સે. ૩
(૧૯૫૪) ચઉ કષાય પાતાલ કલશ જિહાં, તિસના પવન પ્રચંડ, બહુ વિકલ્પ કલ્લોલ ચઢતુ છે, અરતિ ફેન ઉદંડ ભવસાયર ભીષણ તારીઈ હે, અહે મેરે લલના પાસજી, ત્રિભુવનનાથ દિલમેં ધારી હે. જરત ઉદ્દામ કામ વડવાનલ, પરત શીલ ગિરિ શૃંગ; ફિરત વ્યસન બહુ મગર તિમંગલ, કરત હે નિમગ ઉમંગ.ભવ. ભમરીયાકે બિચિ ભયંકર, ઉલટી ગુલટી વાચક કરત પ્રમાદ પિશાચન સહિત જિહાં, અવિરતિ વ્યંતરી નાચ. ભ૦ ગરજત અરતિ કુરતિ રતિ, બિજુરી હેત બહત તફાન; લાગત ચાર કુગુરૂ મલબારી, ધરમ જિહાજ નિદાન. ભવ૦ ૪
૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org