________________
૭૮૨ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
-
---
-
-
-
----
--
-
--
--
----
-
--
-
-
--
-
-
-
-
- -
-- w
-- w w w
- w
- - - w w w w w w
-- w w
*
w
w w
w
w
w ડ
»
ન
શુદ્ધતા એકતા તીક્ષ્ણતા ભાવથી, મોહ રિપુ જિતી પડખુ વજા. વસ્તુ નિજ ભાવ અવભાસ નિકલંકતા,
પરિણતિ વૃત્તિતા કરી અભેદે, ભાવ તાદામ્યતા શક્તિ ઉલ્લાસથી, સંતતિ અને તું ઉછેદે. ૨ દેષ ગુણ વસ્તુની લખીય યથાણ્યતા,
લહી ઉદાસીનતા આપ સ્વભાવે; દવસિ તજજન્યના ભાવ કર્તા પણ,
પરમ પ્રભુ તું રમ્ય નિજ ભાવે. સ૩ શુભ અશુભ ભાવ અવભાસ તહકીકથી,
શુભ અશુભ તિહાં પ્રભુ ન કીધે; શુદ્ધ પરણામતા વિયકર્તા થઈ, પરમ અકીયતા અમૃત પીધો.૪ શુદ્ધતા પ્રભુ તણી આત્મભાવે રમે, પરમ પરમાત્મતા તાસુ થાયે, મિશ્ર ભાવે આ છે ત્રિગુણની ભિન્નતા,
ત્રિગુણ એકત્ત્વ તુજ ચરણ આયે. સહજ, ૫ ઉપશમ રસ ભરી સર્વજન સંકરી,મુતિ જિનરાજની આજ ભેટી; કારણે કાર્યનિષ્પત્તિ શ્રદ્ધાન છે,તિ ભવ બ્રમણની ભીડ મેટી.સ૬ નયર ખંભાયતે પાર્શ્વ પ્રભુ દરશને, વિકસતે હર્ષ ઉત્સાહ વા હેતુ એકત્વતા રમણ પરણામથી,
સિદ્ધિ સાધક પણ આજ સાથે. ૭ આજ કૃતપુણ્ય ધન્ય દીહ માહરે થયો,
આજ નર જનમમેં સફલ ભા; દેવચક્ર સ્વામી ત્રેવીસમે વંદી,
- ભક્તિ ભર ચિત્ત તુજ રમાવ્યું. સ. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org