________________
શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
પૂરણ રસીઓ હૈ। નિજ ગુણ પરસના,
Jain Education International
આન'દઘન મુજ માંહિ. સુગ્યાની. ધ્રુવ૦ ૮
(૧૦૪૯)
પાસ જિન તાહરા રૂપને,મુજ પ્રતિભાસ કિમ હાય રે;
ન
તુજ મુજ સત્તા એકતા, અચલ વિમલ અકલ જોય રે. પાસ૦ ૧ મુજ પ્રવચન પક્ષથી, નિશ્ચય ભેદ ન કાય રે; વિવહારે લખ દેખીયે, ભેદ પ્રતિભેદ અહુ લાય રે. અંધ ન મેક્ષ નહીં નિશ્ચયે, વિવારે ભજ દોય રે; અખડિત અબાધિત સાય કદા, નિત અબાધિત સાય રે. પાસ૦૩ અન્વય હેતુ વ્યતિરેકથી, અંતરા તુજ મુજ રૂપ રે; અંતર મેટવા કારણે, આત્મ સ્વરૂપ અપ રે. આતમતા પરમાત્મતા, શુદ્ધ નય ભેદ ન એક રે; અવર આરોપિત ધમ છે, તેહના ભેદ અનેક રે. ધરમી ધરમથી એકતા, તેડુ મુજ રૂપ અભેદ રે; એક સત્તા લખ એકતા, કહે તે મૂઢમતિ ખેદ રે. આતમ ધરમ અનુસરી, રમે જે આતમરામ રે; આન'દઘન પદવી લહે, પરમ આતમ તસ નામ રે. પાસ૦ ૭
શ્રી દેવચંદ્રજી કૃત (૧૦૫૦)
સહેજ ગુણ આગરા સ્વામી સુખ સારી, જ્ઞાન વઇરાગરા પ્રભુ સવાયા;
| ૯૮૧
For Private & Personal Use Only
પાસ૦ ૨
માસ ૪
ખાસ બ
ખાસ
www.jainelibrary.org