________________
શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
૭૮૩
- પપ .
પ
પપ પપ .
પ . - -
-
*
*
* * * *
* * *
*
*
*
*
*
* *
*
* * *
*
* * * *
* * *
શ્રી મોહનવિજયજી કૃત
(૧૦૫૧) વામાનંદન હે પ્રાણ થકી છે પ્યારા,
નાહી કીજે હો નયણ થકી પિણ ન્યારા; પુરિસાદાણી શામળ વરણો, શુદ્ધ સમકિતને ભાસે; શુદ્ધ પૂજ જિણે કીધો તેહને, ઉજવળ વરણ પ્રકાશે. વામા૦૧ તુજ ચરણે વિષધર પિણ નિરવિષ, દંશણે થાએ વિડેજા; જોતા અમ શુદ્ધ સ્વભાવિકા ન હૂવે, એહ અમે ગ્રહ્યા છે જા. ૨ કમઠ રાય મદ કિણ ગિણુતિમાં, મેહ તણું મદ જોતાં; તાહરી શક્તિ અનંતી આગળ, કેઈ કે મર ગયા ગોતાં. ૩ તે જિમ તાર્યા તિમ કુણ તારે, કુણ તારક કહું એહવે; સાયર માન તે સાયર સરીખ, તિમ તું પિણ તું જેહવા. ૪ કિમ પિણ બેસે કરૂણકર તે, પિણ મુજ પ્રાપ્તિ અનંતી; જેમ પડે કણ કુંજર મુખથી, કીડી બહુ ધનવંતી. એક આવે એક મોજા પાવે, એક કરે ઓળગડી; નિજ ગુણ અનુભવ દેવા આગળ, પડખે નહિ તે બે ઘડી. જેવી તુમથી માહરી માયા, તેહવી તમે પિણ ધર; મેહનવિજય કહે કવિ રૂપને, પરતક્ષ કરૂણા કર. ૭
શ્રી જ્ઞાનવિમલસૂરીજી કૃત
' (૧૯૫૨) પુરિસાદાણું પાસ કે આશ સફળ કરે છે કે, આશ૦ દાસ તણી અરદાસ સદા દિલમેં ધરે રે કે; સદા,
૧ ઈ. ૧ દાણ.
તેમ પણ આ
માળ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org