________________
e૭૮]
૧૧૫૧ સ્તવન મંજુષા
S
વૈતાઢયે સારી પુરે, ચિત્રગતિ વિદ્યાધર મેરે લાલ; દિક્ષા ગ્રહી માહેદ્રમાં, સુર સુખ પામ્યા સાર મેરે લાલ. જિ. ર સિંહપુરે અપરાજિતે, ભૂપતિ યમલા નામ મેરે લાલ; ઈગ્યારમાં સુરકમાં, સુરવર થયા ઉદાર મેરે લાલ. જિન. ૩ હત્યિઉર શંખ ભૂપતિ, સંયમ જિનપદ બાંધી મેરે લાલ અપરાજિત સુરથી ચવી, સારી પુરે નિરાબાધ મેરે લાલ. જિ. ૪ સમુદ્રવિજય શિવાદેવીને સુત, શંખ લંછન જિર્ણદ મેરે લાલ; અજન વાન બાવીશમે અરિષ્ટનેમિ જિનવર જ્ઞાન વિષ્ણુદ મેરે
લાલ. જિન, ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org