________________
શ્રી નેમિનાથ જિન સ્તવન
[ cc૭
- - -
- -
- - - -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પ
પ
w
w
w
w
,
,
,
,
,
,
,
નિત નિત પ્રણમીજે નેમિનાહ, જાકી સુરનર નાગ કરૈ સરાહનિ વય જોબનમેં તજી કે વિવાહ, વહે ધર્મ મારગ વાહવાહ નિક ધરિ કે વ્રત બ્રહ્મ સુદઢ સનાહ, મદનાદિક શત્રુ કે કીધ દાહ, નિક પાયે થાનક અવિચલ અબાહ, સંસાર સમુદ્ર તર્યો અથાહ, નિ. જિનલાભ કહ્યો અધિકે સલાહ, મિત્યે મુગતિ નગર કે
સાર્થવાહ. નિત. ૩
શ્રી સમયસુંદરજી કૃત
રાગ ગુજરી.
(૧૦) યાદવરાય જી કેડ વરી; ગગન મંડલ પ્રમુદિત ઉડિત દે પંખી આશીશ. યાદવ૦ ૧ હમ ઉપરી કરૂણ તે કીની, જગજીવન જગદીશ. યાદવ ૨ તેરણથી રથ ફેર સિધાર, જોય રહ્યો સુજગીસ. યાદવ ૩ સમુદ્રવિજય રાજાકે અંગજ, સુરનર નામે શીશ. યાદવ ૪ સમયસુંદર કહે નેમિ જિસુંદકું, તેરે નામ જપું
નિશદીશ. યાદવ, ૫
શ્રી જ્ઞાનવિમલસરિજી કૃત
' (૧૯૪૬) ઈણ ભરતે અલાપુરી, નૃપ વિકમલન નામે રે લોલ; સંયમ લેઈ સુર થયા, સાધમે સુભ ઠામ રે લાલ.
જિનવરને કરી વંદના. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org