________________
૩૭૬ ]
૧૧૫૧ સ્તવન મંજીપા
* * *
*
* *
અવિચલ સગપણ રાખણ કારણું, મુગતવધુ ચિત લાઈ. નેમ ૧ પૂરવ ભંગ નહી થા બાકી, માટે કરીય સગાઈ, આઠ ભવાંરી પ્રીત સોપાધિક, તરત દઈ પલટાઈરી.માઈ. નેમ ર. જિમ અખંડિત રાજુલ નેમી, પાયે ચિત્ત સવાઈ, કહે જિનમહેન્દ્રસુરિંદ પ્રભુકી, કીરત ત્રિભુવન છારી.માઈ ૩
શ્રી જિનલાભસૂરિજી કૃત.
૧૦૪૩) તેમ જિર્ણોદની કિણ પરે સેવના રે, કહે કરિયે ધરી નેહ દ્રશેં ભા પૂલ કહી રે, બે ભેદે ધુરી તેહ. નેમ ૧ દ્રવ્યે સય ઉત્તર અડ ભેય છે રે, ભાવે ભેદ અભાવ; મોક્ષ ગમનનો ઉત્તમ અંગ છે રે, બાહ્યાભ્યતર દાવ. નેમ. ૨ દ્રશેં ભા જિન પૂજા કરી રે, જિન હુઆ કઈ જાણ; પ્રગટ પાઠ છે એ સિદ્ધાંત મેં રે, જિનવરજીની વાણ. નેમ ૩ દ્રવ્ય શુ કરી દ્રવ્ય પૂજા કરે રે, ભાવ શુ કરે ભાવ; તે પ્રાણું ભવ જલનિધિ તરે રે, પામી જિનમત નાવ. નેમ. ૪ દ્રવ્યે જિન પૂજા માં નહીં રે, ભા ન કરે જેહ તે પ્રાણી કિણ ત્રીજે કારણે રે, પામ શિવપદ રેહ. નેમ પ ભાવ રહિત જે જે કરણી કરે રે, તે તુષ ખંડન જનક ભાવ સહિત જે તપ જપ આચરે રે,તે શિવ સાધન માન.મ.૬ દ્રવ્યે ભાર્થે જે ભવિ પ્રાણિયા રે, પૂજે શ્રી જિન અંગ; શ્રી જિનલાભ કહે તે રંગસૂરે, પામે શિવપદ સંગ. નેમ. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org