________________
શ્રી તેમિનાથ જિન સ્તવન
કિન્ન.
વ્રત નયર દ્વારાવતી વ્રત તપ છઠ ચાવિહાર; સાવણ સુદી છઠ વ્રત તિથ પારણુ` જૈ દિન્ન, ખીર પારણુ વદને ઘર પારણું જૈમત્થા દિન ચ્યાર દ્વારિકા નચરી નાંણુ, જ્ઞાન તપે અમ વેડસ તરૂ નાંણનુ ઠાંણ; અમ્માવસ કેવલ ગણધર ગ્યાર, સહસ અઠારે મુનિવર સુધા સજમ ધાર. ચાલીસ સહસ સાહૂણી જેહને' જક્ષ ગેમેધ, અ'મિકા જખણી ગિરનારે લહી સિદ્ધ અપેદ; પાંચ સાં ષટતીસ મુની સિદ્ધ પરિવાર,
આસુ વદ
આસાઢ સુદ આઠમ પંચમ ગતિ નિરધાર. ભવ નવ કીના હિઁસ બે દુદ્ધર તપ કીન,
ચવન વિમાંને તેતીસ અયર આયુ ન હીન; પિતા ગમન માઢુન્દ્ર વલિ માહુઁ માય,
હિર વસે અંતર લખ ત્યાસી સાધક થાય. પુનર્ સે` કેવલ મણપજવ એક હાર,
પુનર્ ચાસે આહી ચવદે પૂર્વધાર; સગ સય વરસાં દીક્ષા પાલી નિરતીચાર.
રત્નરાજને સીસ નમૈં જિન વારંવાર.
શ્રી જિનમહેદ્રસૂરીજી કૃત
(૧૦૪ર)
નેમ થયા વૈરાગીરી માઈ, તેમ
ભર ચૈાવનમ્ર વિનતા સુંદર, છિનમ્ દી છિંટકાઇ;
Jain Education International
| ૭૭૫
For Private & Personal Use Only
3
મે
७
www.jainelibrary.org