SearchBrowseAboutContactDonate
Page Preview
Page 810
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન શ્રી ઋષભસાગરજી ક્ત ' (૧૯૪૭) તારક જિન તેવીસમા, પ્રભુ મારા તે સું અનંત સુખ પાઉંજી; અવલંબે મન આપણું, પ્રભુ મારા, કહિ કહિ કાંઈ બતલાવુંજી, તારણ તરણ, દુઃખ દલિદ હરણ અસપાસજી, પ્રભુ મારા આતમના આધાર જી. એક દેવ તું માહરે, પ્રભુ મારા, ચિત્તમ અવર ન ચાહું છું, અબ હું તમારે કહાયન, પ્રભુ મારા, કૌણ તણે કહવાઉં છું; સકલ સંકટ ભાજે છવિ તે અનેક છાજે પાસ છે. પ્રભુ આત૦૨ અવર દેવ ઘરિ ઘરિ ફિરિ, પ્રભુ મારા, તુજને કેમ લજાઉં , એ સીસ નામાવી થાં પ્રતિ, પ્રભુ મારા, અવર ન કેમ નમાવું છે; સરણાસરણ કાંઈ, કરુણાકરણ પ્રભુ પાસજી, પ્રભુ મારા, સરણાઈ સાધાર છે, પ્રભુ મારા આતમના આધાર જી. ૩ કુમકુમ મજ્જન કરી, પ્રભુ મારા કાદવ ક્યું મુખિ લાવું છે; ઉતરિકરિ ગજબંધથી, પ્રભુ મારા વેસર ચઢિ કયું ધાવું છે, આત. તારણ તરણ દુઃખ દલિદ હરણ અસ પાસ છે, પ્રભુ મારા આતમ- ૪ તિણસૂ સેભાની હાનિ હૈ, પ્રભુ મારા સ્થાને જગત હસાઉં છું, કામગવીને છોડિને, પ્રભુ મારા ઘરમ અજા લે વસાઉજી. તા. તરણ પ્રભુ આતમના આધાર જી. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy