________________
૭૨]
૧૧પ૧ સ્તવન મંજુષા
-..................પ્ર...
...
................
=
=
છે
.
*
-
-
-
-
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
હળધર કાન્હા આડા ફરી, બાંધવ ઈમ નવિ કીજે રાજ; રાજુલ૦
કરવાદ શાણું થઈ, કરતાં લજજા છીએ રાજ. રાજુલ૦ ૪ ઊભે ઉગ્રસેન વીનવે, વહેલા મહેલ પધારે રાજ; રાજુલ૦ માન વધારે હેટ કરે,અવગુણ કે ન વિચારે રાજ. રાજુલ૦૫ કેઇનું વચન ન માન્યું, દુલહન રેતી મૂકી રાજ; રાજુલ૦ રેવત ચઢી શિવને વર્યા, રાજુલ પણ નવિ ચૂકી રાજ. રાજુલ૦ ૬ હક હક હાણ દેણે કરી, જે બીજે નવિ થાયે રાજ રાજુલા શ્રી અખયચદસૂરીશને, ખુશાલમુનિ ગુણ ગાયે રાજ. ૭
શ્રી ભાણચંદ્રજી કૃત
(૧૩) બાવીસમા નેમિ જિjદા, મુખ દીઠે પરમ આણંદા હે;
જિનવર સુખકંદા. ભવિ કુમુદ ચકરી ચંદા, સેવે વૃદારક વૃંદા હો. જિનવર૦ ૧ પરમાતમ પૂરણ આનંદા, પુરૂષોતમ પરમ મુર્ણિદા હે; જિન જય જય જિન જગત દિકુંદા,ગુણ ગાવે ત્રિભુવન વંદા હે. જિ૦૨ ધારીમ જેત મેરૂ ગિરિંદા, ગભીરમ શયન મુકુંદા હે; જિન. સદા સુપ્રસન મુખ અરવિંદા,દત છબિચત મસિ કુંદા હે.જિ૦૩ શ્રી સમુદ્રવિજય નિરિંદા, માતા શિવાદેવીના નંદા હે; જિના વારંતા પ્રભુ ભાવભય ફંદા, દૂર કર્યા દુઃખ દંદા હે. જિન. ૪ જેણે જિત્યા મોહ મૃગેંદાશિવ સુખ ભેગી ચિદાનંદા હે; જિ. વાઘજી મુનિ શિષ્ય ભાણચદા,ઈમ વીનવે હર્ષ અમંદા હે.જિ૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org