________________
શ્રી નેમિનાથ જિન સ્તવન
[
૭૧
-
-
ઈક નેમ ચરણ આધાર શિવ મગ આશ મન માંહિ ધો.૯ પિષે તનુ પરિવાર પરિજન ચિત્ત તેરે હે નહિ, તડિત દમક ક્યું કાન કરિ વર રાગ સંધ્યા છિન રહિ; ચકી હલધર સંખ ભૂત જન દેખ સુપના રેનકા, કેઈ ન થિરતા જન અબ મન આસરા જિન બનકા. ૧૦ - માહ મદકી વાસના મન યાન દરસન મેલીયા, યામ સુમતિ તપ કુઠારે કરમ છીલક છેલીયા જાકે સબ મદન વન ઘન મોક્ષ મારગ ગેલીયા, અબ દેખ ચંગ અખંગ રાજુલ નેમ હોરી ખેલીયા. ૧૧ શીલ સજ તનુ કેસરી પિચકારીયા શુભ ભાવના, ગ્યાન માદલ તાર સમરસ રાગ શુધ ગુણ ભાવના; ધૂર ઉડી કરમકી સબ સાંગ સગરે ત્યાગીયા, નેમ આત્મારામકા ધરી ધ્યાન શિવ મન લાગીયા. ૧૨
શ્રી ખુશાલમુનિજી ત
(૧૦૩૬). શિવાદેવી સુત સુંદરૂ વાહલ નેમ જિર્ણોદરાજ, રાજુલ નારીને
સાહિ; યદુવંશી શિર સેહરે, સમુદ્રવિજય કુળચંદ રાજ. રાજુલ૦ ૧ ઓંટે ઉત્સવે શ્રીકૃષ્ણજી, તેહને વિવાહ કરવા રાજ; રાજુલ૦ તેડી જોરાવરી આણીયા, ઉગ્રસેન પુત્રી વરવા રાજ. રાજુલ૦ વિણ પરણે જે પાછો વળે, તેરણથી રથ ફેરી રાજ; રાજુલ૦ તે શું કારણ જાણીએ, પશુની વાત ઉદેરી રાજ, રાજુલ૦ ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org