________________
૭૦૦ ]
૧૧૫૧ વન મંજુષા
-
-
-
- -
-
-
આષાઢ કુગર પ્રદાન કીનો તંતુ વાત ચોરાસીયા, માનસી તન રંગ પીરા ધરમ ગરમી ફાસીયા અધ ભૂમિ નરક તાતી છાતીમાં બહુ દુઃખ ભરે, અબ નેમ સમરણ કીજીયે તન તપત ટારે દુઃખ રે. સાવન ઘટા ઘન ઘેર ગાજી નેમ બાની રસ ભરી, અપઈડ નિંદક સંગમે તિન જાન સિર વીજરી પરી; સત્તા સુભૂમિ ભવ્યજનકી અંસ અંશે સબ ઠરી, અબ આશ પૂન્ય અંકુરકી મનમેદ સહીયાં ફિર ખરી. ભાદો ભયે કુનિ પૂન્ય પૂરે ધરમવારી વહુ લહી, સહસ અષ્ટાદસ દળે સીલાંગ સંધ્યા ઝુમ રહી; સરધાન જલ સુદ્ધ સીંચતા અતિ ગ્યાન તરવર ફુલ રહે, લાગેગે અજરામર ફળ મધુ નેમ આખું સિર વહે. આસુ પુકારે કુગુરૂ પિતરા હુમરી ગત તુમ કીજીયે, ભવ્ય બ્રાહ્મણ ખીર જિન વચ ચાખીયે રસ પીજીયે; કુગુરૂ ખાલી હાથે બેઠે પાયે નરભવ છે કે, પૂજે દોષ હરો ધરમ દશવિધ ગ્યાન દરશન જોય કે. કાતિક દિવાલી ગ્યાન દિપક ભરમ તિમિર ઉડાઈયા, અબ ગ્યાનપંચમી નિકટ આઈ કરણ ત્રિક શુદ્ધ પાઈયા; અષ્ટ દષ્ટિ જોગ સાધી ભાવના ત્રિક ભાઈયા, અબ ભઈ કુમતિ તપ્ત દૂરે સીત જિન વચ પાઇયા. મગશિર ભયે સબ છાર મમતા જાન મહાદુઃખ રાસીયા, સુત તાત ભ્રાતા મિત્ર જનની જાન મહાદુઃખ ફાસીયા; કેઈ ન તેરા મિત્ત દુરજન સજન સંગી હિત કરે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org