________________
-
----
શ્રી નેમિનાથ જિન સ્તવન [ ૭૬૯ આગળ ઊભા સેવા કીજે, પણ તું કિમહી ન રીઝે રે; નિશિ દિન તુજ ગાયે ગાઈ જેપિણ તિલ માત્ર ન ભજે રે. સાં. જે મુજને ભવસાયર તારે, તે શું જાયે તુમ્હારે રે જે પોતાને બિરૂદ સંભાળો, તે કાંઈ ન વિચારે છે. સાં. ૩ હું શું તારૂં હું તારક , ઈમ છુટી પડી ન શકશે રે; જે મુજને સેવક ત્રેવડશે, તે વાતડીયાં માહે પડશે રે. સાં. ૪ ઓછી અધિકી વાત બનાઈ, કહતાં ખેડ ન કાંઈ રે; ભગતિવત્સલ જિનરાજ સદાઈ, કિમ વિર રી.વરદાઈ રે. સાં. ૫
શ્રી આત્મારામજી કૃત.
(૧૯૩૫) ચેતમે સેહગ સહિયાં ફલીયો સબ રૂપમેં, જ્ઞાનકૂલ ચારિત્ર ફલ ભર લાગીયે ચિકૂપમેં; પુન્ય વન ચ નીકે કરણ પંચ સનરી, અબ દેખ નેમ વિયેગ સેતી ભયે છિનકમેં દૂરિયાં. વિશાખ તામસ ઉઠીયો સબ ફૂલ ફલ મુઝાઇયા, ચિત દાહ ભસ્મીભૂત કીને શાંતિ રસ સુસાઈયા; મન શૈલ રાજ કઠિન કીનો દંભ નાગ ન ધાયા, અબ પ્યાસ શાંત ન હોત કિમહી ત્રિભવન જલ યાઈયા. ૨ જેડ જાગી કુગર વાયુ અધીયા બહુ આઇયા, તન મન સબિ મલીન કિીને નયન રજ બહુ છાયા; કછુ આપ પરકી સૂઝ નાહી પરે ઘેર અંધેરમેં, સબ રૂ૫ સુંદર છાર કીને મેહ મહામત ઘેરમેં.
૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org