________________
૭૬૮]
૧૧૫૧ સ્તવન મંજૂષા
-
-
-
--
નિંદા ન કીજે જાગીયે રે, અંત સહી મરના; બાલ સંગાતી આપણા, દેખે કિહાં ગયે બાલપના. એ. ૨ નવલ વેસ નવ વન પણે રે, નવલ નવલ રચના - અલપ ભરમકે કારણે, લેખે કીજત ફેલ ઘના. - ૩ દુનિયા રંગ પતંગની રે, વાદલસે સજના; એ સંસાર અસારાહી રે, જાગતકે સુપના. તેરનહિ તે ફિરિ ચલે રે, સમુદ્રવિજય નંદના યોગ આણંદ કે પ્રભુ નેમજી, મેરી ઘરી ઘરી વંદના. ૦ ૫
શ્રી ઉદયરત્નજીકૃત
(૧૦૩૩)
બોલ બેલ રે પ્રીતમ મુજ શું બોલ હેલ આંટે રે, પગલે પગલે પડે મુજને, પ્રેમને કાંટે રે. બોલ૦ ૧ રાજેમતી કહે છેડ છબીલા, મનની ગાંઠે રે, જિહાં ગાંઠે તિહાં રસ નહિ જિમ, શેલડી સાંઠે રે. બેલ૦ ૨ નવ ભવને મુને આપને નેમજી, નેહને આંટો રે; છે કિમ ધોવાય જાદવજી, પ્રીતને છોટે રે. બેલ૦ ૩ નેમ રાજુલ બે મુગતિ પહોતાં, વિરહ નાઠે રે. ઉદયરત્ન કહે આપને સ્વામી, ભવને કાંઠે રે. બેલ૦ ૪
શ્રી જિનરાસૂરિજી કૃત
(૧૦૩) સાંભળ રે શામળીયા સ્વામી, સાચું કહું શિરનામી રે; વાત ન પૂછે તું અવસર પામી, તો શાનો અંતરજામી રે. સાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org