SearchBrowseAboutContactDonate
Page Preview
Page 798
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિનાથ જિન સ્તવન [ ૭૬૭. - - - - - w w w w w w w w w w w , , www ... કરમ અરિ મિલી એકઠે, રાખે હું ઘેરી હે; બહુવિધ નાચ નચાવીયે, મન દુવિધા ઘેરી હે. નેમિ, ૨ અનંત પરાવર્તન કીયે, ભમતે ભવ ફેરી હે; ગુનવિલાસ જિન સામીજી, અબ ખબર લે મેરી હે. નેમિ. ૩ શ્રી ભાવવિજયજી કૃત (૧૯૩૧) નેમિસર જિન બાવીશમેજી, વીસમે મુજ મન માંહિ; વાહે જીવતપહિ. નેમિ, શ્રી હરિવંશ મેરૂગિરિ મંડન, નંદનવન યદુવંશ તિહાં જે જિનવર સુરતરૂ ઉદ, સુર નર રચિત પ્રશંસ. નેમિ-૧ સમુદ્રવિજય નૃપ શિવાદેવી સુત, સેરીપુર અવતાર અંગ તુંગ દશ ધનુષ મનહર, અંજન વરણ ઉદાર. નેમિ- ૨ એક સહસ સંવત્સર જીવિત, લંછન શંખ સુહાય; સુર ગમેધ અંબિકા દેવી, સેવતી જસ નિત પાય. નેમિ૦ ૩ કેશવને બળ મદ જેણે ગાળે, જિમ હિમ ગાળે ભાણ જેણે પ્રતિબધી ભવિઅણ કેડિ, મોડી મનમથ બાણ. નેમિ૦૪ રાજિમતિ મન કમલ દિવાકર, કરૂણરસ ભંડાર; તે જિન મનવાંછિત દેજે, ભાવ કહે અણગાર. નેમિ૦૫ શ્રી આણંદવરધનજી કૃત. વન પાહુના જાત ન લાગત વાર; ચંચલ વન થિર નહી રે, જ્યાજે નેમિ જિના. ૦ ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy