________________
૭૬૬ ].
૧૧૫૧ સ્તવન મંજુષા
AAAAAAAAAAAAAAAAAAAAAAAMAAN
શામ સુંદર સુભગ મૂરત, દેખ મદન દુરાય; દીનબંધુ દયાલ જગગુરૂ, જગપતિ યદુરાય. ચરન ૩ સુપન સેવત ઘોસ જાગત, એર કછુ ન સુહાય; હરખચંદ પ્રભુ માધુરી મૂરત, હૃદયે બસી આય. ચ૦ ૪
(૧૯૨૯) , નેમજી હૈં કાંઈ હઠ માં રાજ, નેમજી રાજુલ ઊભી વીનવેજી, મેરી અરજ સુણે મહારાજ. નેમ ૧ સમુદ્રવિજેજી કે લાડલેજી તુમ, યાદવકુલ શિણગાર; નાયક તીન લેકકે છે, તું સબ ગુણનિધિ ગરીબનિવાજ. ને ૨ તુમ ભલી બરાતે બનાયકે, આયે વ્યાહન કાજ; તેરણ રસેં રથ ફિરકેજી તુમ, ફિરત ન આઈ થાને લાજ, નેટ ૩ આ ઉલટ ઘર આપણેજી, હઠ છેડે નણદીરા વીર; તુમ બિન યે સંસારમેં, કવણ મિટાવે પીર. નેમ૪ તુમ પશુઅન પર કરૂણા કરીજી, મે પર કીને રેસ; દીનદયાલ કહાયકે , તેમને નિપટ લગેગ દેસ. નેમ. ૫ પ્રીત પુરાણી જાણકે, તુમ રાજુલ રાખે પાસ; હરખચંદ પ્રભુ રાજુલ વીનવે, ધે માંને મુગતિને વાસ. એમ.૬
શ્રી ગુણવિલાસજી કૃત
(૧૦૩૦) નેમિ મેહે આરત તેરી હે; તુમ દરસન બિનુ ચિહુગતે, સહી પીડ ઘનેરી હે.
૧ જાન.
નેમિ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org