________________
શ્રી નેમિનાથ જિન સ્તવન
[[ ૭૩ ]
--
શ્રી કૌત્તિવિમલજીત
(૧૯૩૮) નેમિ જિનેસર વાહે રે, રાજુલ કહે ઈમ વાણ રે મનવસીયા; એહજ મેં નિશ્ચય કીયે રે, સુખદાયક ગુણ ખાણ રે શિવરસીયા. ૧ કૃપાવંત શિરોમણિ રે, મેં સુર્ય ભગવંત રે; મનો હરિણ શશાદિક જીવન રે, જિવત આખુ સંત રે. શિવ૦ ૨ મુજ કૃપા તે નવિ કરી રે, જાણુ સહિ વીતરાગ રે; મન, યાચક દુખીયા દીનને રે, દીધું ધન મહાભાગ્ય રે. શિવ૦ ૩ માગું હું પ્રભું એટલું રે, હાથ ઉપર ઘો હાથ રે, મન, તે આપી તુમ નવિ શકે રે, આપે ચારિત્ર હાથ રે. શિવ૦ ૪ ચારિત્ર ઓથ આપી કરી રે, રાજુલ નિજ સમ કીધ રે, મન ત્રાદ્ધિ કીર્તિ પામી કરી રે, અમૃત પદવી લીધી . શિવ પ
શ્રી દાનવમલજી કૃત
' (૧૯૩૯) નેમિ જિસેસર સાહિબા સુણ સ્વામીજી,કરૂં વિનતી કરેજોડ ખરી; કાળે પણ રતનાલિઓ સુણ દિલ રંજન દીદાર સરી. નેમિ. ૧ વિણ પૂછે ઉત્તર દીયે સુણ કહેતાં આવે લાજ ઘણું; પૂક્યા વિણ કહ કિમ સરે સુણ તું હિજ ઉત્તર એગ્ય ધણું. ૨ ભવ ભમતાં આ દુઃખને સુણ પામીશ પાર હું કિમ કહે; હળ કે ભારે અછું સુણ ડહાપણ કરીને જિમ લહે. નેટ ૩ ઘણું વિચારી જેવતાં સુણ. તુંહિ જ સુખને ઠામ મિલે; મન પણ સ્થિર નહિ તેહવે સુણ જ્ઞાની વિણ કહે કુણુ કલે. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org