SearchBrowseAboutContactDonate
Page Preview
Page 792
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિનાથ જિન સ્તવન [૭૬૧ પશુની કરૂણા પેખી હે ઉવેખી દેખી નવિ રહ્યા, આણી રૂદય વિચાર; મન માચ્ચા તિહાં રાચ્ચા સવિ આશા મુજ મનમાં રહી, કુણ ઘર એહ આચાર. વીનત. પ મેં જાણ્યું તમે રાગી હા સભાગી ત્યાગી પ્રેમના, પુન્ય તણું અંકુર, મુજ મંદિરીયે આ હો દિલ લાવ ન આવો કિમ નહિ, જિમ ઘર હિ હજૂર. વીનત. ૬ દીજે સાહેબ સેવા હે સુખ મેવા દેવા હેજથી, અષ્ટ કરમ મદ મેડ; ચતુરવિજય ચિત્ત ધરવા હે સુખ કરવા વરવા નેમને, સુંદર બે કર જોડ. વિનત. ૭ શ્રી રામવિજયજી ક્ત (૧૦૨૦) સહિયાં મારી સાહિબ નેમ મનાવે છે, દિલડું તે દાઝે પિઉ વિણ દિડે જે; દિલ મળીને કીધે દુશમન દાવ જે, અબળાને બાળી યાદવ મીઠડે જે. ૧ કરતાં શું તો જાણી પ્રીતિ સેહલી જે, દેહિલી તે નિરવહતાં દીઠી નયણુડે જે, સામળીયે સાંભળતાં હિયડે સાલે જે, દુઃખ તે કહેતાં ન આવે વયસુડે જે. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy