SearchBrowseAboutContactDonate
Page Preview
Page 791
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬૦] ૧૧૫૧ સ્તવન મંજૂષા પિઉ યદુપતિ નેમિકુમાર કે, આ મંદિર અમ ભણું રે. મ૦ ૫ પિ બેલ્યા શ્રી જગદીશ કે, વીશ વિસવા તુમે ભાવજો રે, મન, પિયા એ સંસાર અસાર કે, મુગતિ મંદિરમાં આવજે રે. મ૬ પિયા રાજુલનેમિ જિણુંદ કે,અવિહડ શિવ સુખ દીઠડાં રે; મ પિઉમેરૂવિજય ગુરૂ શિષ્ય કે, વિનીતવિજય મન મીઠડાં રે. શ્રી ચતુરવિજયજી કૃત (૧૦૧૦). વીનતડી અવધારે હજી, પધારો વહાલા નેમજી, અરજ સુણે મુજ દેવ; તુમે છે જગન તારૂ હે ભવવારૂ મેહનમાહરૂ, અહર્નિશ કરસ્યાં સેવ. વી. ૧ જાદવકુળ ના ધારી હે અધિકારી સુરત તાહરી, સુરત મેહનવેલ દેખત દિલડું હરખે છે અતિ નિરખે વરસે મેહુલે, અષાડે ગજ ગેલ. વી. ૨ દિસે છે જગન્યારા હૈ દિલ વ્યારા વાર્યા નવિ રહે, કિમ કરી દાખવું પ્રીત; જિમ જુઓ કેતકી વનમાં હો વળી દિલમેં મન તે ભમર જવું, ઈમ અમ કુલવટ રીત. વીન૦ ૩ સમદ્રવિજય સુત ઈદા હે શિવાનંદા ફંદા સાહિબા, નયણુ રહ્યાં લોભાય; તમે મુજ અંતરજામી હે શિવગામી સ્વામી માહરા, - સુગુણનિધિ કહેવાય. વિ. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy