________________
શ્રી નેમિનાથ જિન સ્તવન
[ ૭૫૦
---
-
------
--
-
--
-
-
--
-
--
બ્રહ્મચારી શિર સેહર તું પ્રભે, તાત મુજ વાત ચિત્ત
ધરી . નેત્ર ૧ નગર શેરીપુર નામ રળીઆમણું, સમુદ્રવિજયાભિધો ભૂપ દીપે, શ્રી શિવદેવી નંદન કરૂં વંદના,અંજન વાન રતિનાથ જીપ.ને ૨ શંખ ઉજવલ ગુણ શંખ લંછન થકી,સાર અગ્યાર ગણધર સોહાવે; આઉ એક સહસ વરસ માને કહ્યું,અંગ દશ ધનુષ માને કહાવે.ને યક્ષ ગોમેધ ને અંબિકા યક્ષણી, જેનશાસન સદા સખ્યકાર, અઢાર હજાર અણગાર શ્રતસાગરા, સહસ ચાલીશ અજજ વિચારી. કાંચનાદિક બહુ વધુ જગ કારમી, સાર સંસારમાં તુંહી દીઠે; પ્રમદસાગર પ્રભુ હરખથી નિરખતાં,પાતિક પૂર સવિ દૂર નઠે.
શ્રી વિનીતવિજયજી કૃત
(૧૦૧૮). મનમેહનીયા પિઉ સુણ રે શામળીયા નાહકે, સસનેહી સુંદરીરે; મનમોહનીયા પિઉ અષ્ટ ભવાંતર પ્રીતિ કે, નવમે ભવ કિમ
પરહરી રે. મન. ૧ પિઉ તું છે ચતુર સુજાણ કે, હું ગોરી ગુણ આગલી રે, મન, પિઉ બેલે રાજુલ નાર કે, વાલિમ વિરહે આકળી રે. મન ૨ પિક જોબનના દિન જાય કે, અવસર લાહે લીજીયે રે; મન, પિઉ અવસર ઉચિત અજાણકે, પશુ ઉપમ તસ દીજીયે રે. મ૦ ૩ પિઉ ફૂલમાળા સુકુમાળ કે, કુમલાયે તુજ કામિની રે; મન પિઉ દિન જાયે જન વાત છે, પણ નહિ જાયે યામિની રે. મ૪ પિઉ શિવદેવી માત મલ્હાર કે, સાર કરે અબળા તણી રે, મ0
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org