________________
૭૫૮ ]
MAARAN
૧૧પ૧ સ્તવન મન્તુષા
શ્રી લક્ષ્મીવિમલજી કૃત
૧૦૧૬)
શ્રી નેમિ તમને શું કહીયે, એ કહેવાના હું વ્યવહાર; ગુહ્ય માટાનું ભાખતાં, ઉપજે મનમાં વિચાર. નામ નિરાગી સહુ કો કહે, બ્રહ્મચારી શિરદાર; રાગ રાખા છે એવડા, રાજુલ ઉપર તમે નિરધાર. ચામાસે ચાલી ગયા, શ્રી ઉગ્રસેન દરખાર; આઠ ભવાંતર નેહુલા, તુમે પાળ્યા પ્રેમ પ્રકાર. આતમ સુખ વાંછા અછે, તું આવજે માહુરે પાસ; પહેલાં તુજ પદે મુજની, સંકેત કર્યો ગુણવાસ. ઇમ કહી વ્રત આદર્યું, રાજુલને આપી ખાસ; સચમ સાડી પહેરણે, નાણુ દ’સણુ ચરણુ વિલાસ. સિદ્ધિ શિરામણી ઉપરે, ભુંજે ચિદાનંદ ભાગ; આપ સમી વસા કરી, સાદિ અનંત સયાગ, અનંત ભવ માહુરે, તુમ સાથે સબંધ; વિસ્તૃત તુજને કિમ ઘટે, સંભારા નિહુ તસ ગધ. ચેા ગુરૂને ચરણે ધરે, હું એવું તુમ જસ વાદ; કીતિ તુમારી છે ઘણી, લક્ષ્મી સેવે તુમ પાદ,
Jain Education International
^^^^^^^^^^^^
For Private & Personal Use Only
2010
.૦ ૧
શ્રી ર
શ્રી ૩
શ્રી ૪
શ્રી ષ
શ્રી ર્
શ્રી ૭
શ્રી પ્રમાદસાગરજી કૃત (૧૦૧૭)
નેમિ જિન સાંભળે વીનતી મુજ તણી, આશ નિજ દાસની
સફળ કીજે;
શ્રી ૮
www.jainelibrary.org