________________
મા નેમિનાથ જિન સ્તવન
| ૭૫૭
-
-
-
-
-
-
-
મેરા,
અતુલિબળ અરિંહજી, ભયભંજન ભગવંત કામિત પૂરણ સુરતરૂ, કેવળ કમળા કંત.
મોરા૦ ૬ રાજિમતિ મન વાલો, યાદવ કુલ શણગાર; નયવિજય પ્રભુ વંદતાં, નિત નિત જય જયકાર. મેરા૭
મેરા,
શ્રી હંસરત્નજી કૃત
(૧૦૧૫) તોરણથી રથ ફેરીને હે રાજ, છટકી ઈમ કિમ દેજે છે રે,
હું વારી માહરા મેહના. આઠ ભવાંતર પ્રીતડી હે રાજ તેહને ન આવ્યું તેમ મન નેહ રે. તેહને તે કિમ તરછડીએ હો રાજ, પહેલે પાલવ લગા જેહરે; બાંહિ ગ્રહ્યાની લાજ છે હો રાજ, વાહલા શે ન વિમાસો તેહરે. પ્રીત ભલી પંખેરૂ હો રાજ, જાઉં હું બલીહારી તાસ રે; હું રાત દિવસ રહે એકઠાં હે રાજ, એક પલક ને છેડે પાસ રે. હું વિસા તે ન વીસરે હે રાજ, સહિજે એક ઘડીને સંગ રે, હું તે કિમ ટાળે નવિ ટળે હો રાજ જેહશું સજડ જડ્યો મન રંગરે. જન્માંતર વિહડે નહિ હે રાજ જે કીધી સુગુણ સાથે પ્રીત રે હું ટેક ગ્રહી તે નિરવહે હો રાજ, જગમાં એજ ઉત્તમ રીત રે. હું ૦૫ શિવદેવી સુત નેમને હું રાજ, કહે રાજિમતી કર જોડ રે; હું વાલ્ડા વેગે રથવાળીને હો રાજ, આવી પૂરો મુજ મન કેડરે. નેમ રાજુલ મુગતે મળ્યા રાજ, પ્રભુએ પાળે પૂરવ પ્રેમ રે, ચરણ શરણ દીજે સાહિબા હો રાજ, હેજે હસરતન કહે ઈમરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org