SearchBrowseAboutContactDonate
Page Preview
Page 787
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫૬ ] ૧૧પ૧ સ્તવન મનુષા નેહુ નિવાહી નવિ શક્યા, ક્ષણમાં દીધે છે; નયન૦ ૪ એ શી જાદવ રીત છે, જે પૂરણ પાળા ન નેટુ. નયન૦ ૩ લાલચ દેને તુમ્હે, કરી નિજ નારી નિરાશ; વચન સહુનાં અવગણી, ગિરનાર કીધેા વાસ. સિદ્ધ અનેકે વિલસી જે, તેહુથી કીધેા પ્રેમ; ભવભવની નાર જે મૂકે, રીતી શી છે તુમ એમ. નયનપ ઇશુ પરે વિલતી બહુ પરે, પહુતી ગઢ ગિરનાર; કેવળ રિશણ અનુભવે, પહેાતી મુગત-આગાર નયન ૬ ધન ધન નેમ રાજુલ જેણે, પાળી પૂરણ પ્રીત; ભાણ ભણે બુધ પ્રેમના, સાચી એ ઉત્તમ રીત. નયન૦૭ શ્રી નયવિજયજી કૃત (૧૦૧૪) વિઅણુ વંદો ભાવશુ', સાહિબ નેમિ જિષ્ણુ દેં; ભાવશું નિત વ`દતાં, લહીયે પરમાણુ દ બ્રહ્મચારી ચુડામણિ, સાચા એ વડવીર; મદન મત’ગજ કેસરી, મેરૂ મહીધર ધીર. રૂપ અનંતુ જિન તણું', સાહે સહજ સન્; હરખે નયણે નિરખતાં, પસરે પ્રેમ પંડુર. ગુણ અનંતા પ્રભુ તણા,કઠુતાં ન આવે પાર; નિરૂપમ ગુણ ગણુ મણિ તણેા, માનુ એ ભડાર. વદન અનેાપમ જિષ્ણુ તણું, એ મુજ નયણુ ચકેર; નિરખી હરખે ચિત્તમાં, ઉમગે આનંદ જોર. Jain Education International For Private & Personal Use Only મારા લાલ. મારા૰ ભિવ૦ ૧ મારા મારા૦ ૨ મારા મારા૦ ભિવ ૩ મારા મારા૦ ૪ મારા૦ મારા૦ જ www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy