SearchBrowseAboutContactDonate
Page Preview
Page 786
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિનાથ જિન સ્તવન [ ૯૫૫ સા ૪ તુજ ગુણ એક તાને ભાવે બહુ માને સૂજના; સા સ્વરૂપથી દીસે સાવદ્ય નિરવદ્ય અનુબંધી રે, સા૰ વિધિ ચેાગે હિંસા ખિસા વિષ્ણુ શિવ સધિ રે. સા૦ ૩ પ્રભુ સમયમાં પૂજન દ્રવ્ય ભાવ ભેદે લહ્યો, સા જિન આણા જોગે આગાર અણુગારે તે નિરહ્યો; સા સુખ દ્રવ્યથી સ્વર્ગ લહે અષવર્ગ તે ભાવથી, સા॰ ઇમ ફૂલ દો દાખ્યા ભાખ્યા સમયાનુભાવથી. અંગાર્દિક ત્રિવિધ અવિધ અક્ષતાદિક ભેદ રે, સા૦ ઇમ સગ દસ ઇવિશ કીજે પૂજા અખેદ રે; સા જિનવર અનુરાગ રગી સંગી કરી ચેતના, સા૦ શુભ કરણી કીજે લીજે અનુભવ નિકેતના. સાહુિજી ઈમ પૂજ્ય પૂજન પૂજક ત્રિક યાગ સચેગ રે, સા મિટે સેવક ભાવ અનાદિના પ્રગટે સંભોગ રે; સા ઇમ વીનતી પ્રકાશે અભ્યાસે સૌભાગ્યસુરી શીષ રે, સા॰ પ્રભુ સવિ દુ:ખ ચૂરો પૂરા સયલ જગીશ રે. સા૦ ૬ શ્રી ભાણુવિજયજી કૃત (૧૦૧૩) હા નયન સા વાહલા, સસનેહા પ્રભુ તેમ; તારણ આવીને તુમ્હે, પાછા વળી ગયા કેમ. નયન૰ આસે વાદલની પરે, એવડા આડંબર કીધ; જાન લેઈને આવ્યા વહી, પિણ થયા અપ્રસિદ્ધ. નયન૦૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy