SearchBrowseAboutContactDonate
Page Preview
Page 784
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિનાથ જિન સ્તવન ' [ ૫૩ તજી ચંચળતા ત્રિક યુગ, દંપતિ મિળિયા રે; શ્રીક્ષાવિજય જિન નેમ, અનુભવ કળિયા રે. ૧૫ શ્રી પદ્મવિજયજી કૃત . (૧૦૧૦) નેમિ જિનેસર નમીયે નેહ શું, બ્રહ્મચારી ભગવાન; પાંચ લાખ વરસનું આઉખું, શ્યામ વરણ તનું વાન. નેમિ૧ કારતિક વદિ બારસ ચવિયા પ્રભુ, માતા શિવા દેવી મલ્હાર; જનમ્યા શ્રાવણ સુદિ પાંચમ દિને, દશ ધનુષ કાયા ઉદાર. ને ૨ શ્રાવણ સુદિ છઠ દીક્ષા ગ્રહી, આ અમાસે રે નાણ; આષાઢ સુદિ આઠમે સિદ્ધિ વર્યા, વરસ સહસ આયુ પ્રમાણુ. ને૦ હરિ પટરાણી શાંબ પ્રદ્યુમ્ન વલી, તિમ વસુદેવની નાર; ગજસુકુમાલ પ્રમુખ મુનિરાજિઆ, પહોંચાડ્યા ભવ પાર. ને ૪ રાજિમતિ પ્રમુખ પરિવારને, તાર્યો કરૂણા રે આણ; પદ્મવિજય કહે નિજ પર મત કરે, મુજ તારે તે પ્રમાણુ. ને શામળીયા લાલ તેરણથી રથ ફે કારણ કહેને; ગુણ ગિરૂઆ લાલ મુજને મૂકી ચાલ્યા દરિશણુ દ્યો ને. હું છું નારી તે તમારી, તુમે સેં પ્રીતિ મૂકી અમ્હારી; તમે સંયમ સ્ત્રી મનમાં ધારી. શામ૦ ૧ તમે પશુ ઉપર કિરપા આણી, તમે મારી વાત ન કે જાણ; તુમ વિણ પરણું નહિ કે પ્રાણ. શામ૦ ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy