________________
ઉપર ]
૧૧પ૧ સ્તવન મંજુષા
૮
યાદવકુળ તિલક સમાન, એમ ન કીજે રે; એક હાંસુ બીજી હાણી, કેમ ખમીજે રે. દહાં વાયે ઝાંઝ સમીર, વીજળી ઝબકે રે; બાપીઓ પિઉ પુકારે, હિયડુ ચમકે છે. ડર પાવે દાદુર સેર, નદીઓ માતી રે; ઘન ગરવને જેર, ફાટે છાતી રે. હરિતાશક હરિયાં ભૂમિ, નવ રસ રંગે રે; બાવલીયા નવસર હાર, પ્રીતમ સંગે રે. મેં પૂરવ કીધાં પાપ, તાપે દાધી રે, પડે આંસુ ધાર સંવિધાખ, વેલડી વાળી રે. મુને ચઢાવી મેરૂ શિશ, પાડી હેડી રે; કિમ સહવાયે મહારાય, વિરહ અંગીઠી રે. મુને પણ પ્રાણ આધાર, સંયમ લેજો રે; હું પતિવ્રતા છું સ્વામી, સાથે વસજો રે. એમ આઠ ભાવારી પ્રીત, પીઉડા પળશે રે; મુજ મન મરથ નાથ, પૂરણ ફળશે રે. હિવે ચાર મહાવ્રત સાર, ચુંદડી દીધી રે. રંગીલી રાજુલ નારી, પ્રેમે લીધી રે. મિત્રાદિક ભાવના ચાર, ચોરી બાંધી રે; દહી યાનાનળ સળગાયા, કર્મ ઉપાધિ રે. થયે રત્નત્રયી કંસાર, એકા ભાવે રે;
આગે વર ને નારી, શુદ્ધ સ્વભાવે રે. ૧ પવન. ૨ દે. ૩ લીલાં, હરીયાળો.
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org