SearchBrowseAboutContactDonate
Page Preview
Page 782
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિનાથ જિન સ્તવન [ ૭પ૧ શશિ લંછન કીઓ રે, સીતા રામ વિયેગે; વિબુધ જને કહ્યો રે, ન્યાયે નામ કુરંગે. ગુનાહ કે કીએ રે, જે રડતી એકલડી ડી; ગણિકા સિદ્ધ વધુ રે, તેહશું પ્રીતડી મંડી. અડ' ભવ નેહલે રે, નવમું છેહ મ દાખે; દાસી રાઉલી રે, સાહિબ ગોદમાં રાખો. પુણ્ય પરવડે રે, મુજથી યાચક લેગ; દાન સંવત્સરે રે, પામ્યા વંછિત ભેગા. વિવાહ અવસરે રે, જિમણો હાથ ન પામી; દીક્ષા અવસરે રે, દીજે અંતરજામી. માતા શિવા તણે રે, નંદન ગુણમણ ખાણી; સંયમ આપીને રે, તારી રાજુલ નારી. મુગતી મહેલે મળ્યાં રે, દંપતી અવિચળ ભાવે; સમાવિજય તણે રે, સેવક જિન ગુણ ગાવે. (૧૦૦૯). તોરણ આવી કત, પાછા વળીઆ રે, મુજ કુરકે દાહિણી અંગ, તિણે અટકળીયા રે. ૧ કુણ જેશી જોયા જેશ, ચુગલ કુણ મિલિયા રે, કુણ અવગુણુ દીઠા આજ, જિણથી ટળીયા રે. ૨ જાઓ જાઓ રે સહિરે દૂર, શાને છેડે રે, પાતળીઓ શામલ વાન, વાલિમ તેડે રે. ૩ ૧ આઠ. ૨ જમણું. ૩ ચાડીયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy