________________
૭૫૦ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
nonnerononnnnornnnnnnnnnnnnnnn
*
*
*
અંગુલી કટારી ઘેચતી, ઉછાળતી વેણી કૃપાણ રે, સિંથે ભાલા ઉગામતી, સિંગ જળ ભરે કેક બાણ રે. સા. ૩ ફૂલ દડા ગોળી નાખે, જે સત્વ ગઢે કરે ચોટ રે; કુયુગ કરિ કુંભસ્થળે, પ્રહરતી રૂદય કપાટ રે. સા. ૪ શીલ સન્નાહ ઉન્નત સબે, અરિ શત્રને ગોળા ન લાગ્યા રે; સર કરી મિશ્યા સવે, મોહ સુભટ દહે દિશે ભાગ્યા રે. સા૫ તવ નવ ભવ દ્ધો મંડ્યો, સજી વિવાહ મંડપ કોટ રે; પ્રભુ પણ તસ સનમુખે ગયે, ની સાથે દેતે ચેટ રે. સા. ૬ ચાકરી મેહની છેડવી, રાજુલને શિવપુર દધ રે; આપે રૈવતગિર સજી, ભીતર સંયમગઢ લીધ રે. સા. ૭ શ્રમણ ધરમ દ્ધા લડે, સંવેગ ખડગ ધૃતિ ઢાલ રે; ભાલા કેસ ઉપાડત, શુભ ભાવના ગડગડે નાળ રે. સા. ૮ ધ્યાન ધારા શર વરસતે, હણું મેહ થયે જગનાથ રે; માનવિજય વાચક વદે, મેં ચહ્યો તાહરે સાથ રે. સા. ૯
શ્રી જિનવિજયજી કૃત
(૧૦૦૮) નિરૂપમ નેમજી રે, વાલમ મૂકી કાં જા; તેરણું આવીને રે, ઈમ કાંઈ વિરહ જગાવો. કરૂણું પશુ તણું રે, કરતાં અબળા ઉવેખે; દુર્જન વયણથી રે, એ નહિ સાજન લેખે. ૧ હાથી. ૨ સંતોષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org