________________
શ્રી નેમિનાથ જિન સ્તવન
[ ૭૪૯
મન૦૩
(૧૦૦૬). નેમ નિરંજન સાહિબા રે, નિરૂપાધિક ગુણખાણિ; મનના માન્યા. જન્મ થકી જેણે તજ્યારે, રાજ રાજિમતી રાણ. મન૧ આવો આવો હે પ્રીતમ વાતા કીજે, પ્રીતમ લાહે લીજે હે;મનો પ્રીતમ રસ પીજે, હે પ્રીતમ આપણ કીજે જનમ પ્રમાણુ. ૨ વિણ પર પણ તાહરી રે, નારી કહે સહુ લેક; મન સાચી હું છું પ્રતિવ્રતા રે, ગાયે કે છેક સમુદ્રવિજય શિવાદેવીને રે, નંદન યદુકુળ ચંદ; શંખ લંછન અંજન વને રે, બાવીશમે જિનચંદ.
મન૦૪ સંબંધને સંકેતવા રે, આવી તોરણ બાર;
મન, ફિરિ પાછા વ્રત સંહિઉ રે, ચઢીઆ ગઢ ગિરનાર. મન-૫ રાજુલ પણ પતિ અનુલહે રે, સંયમ કેવળ સાર;
મન દંપતિ દેઉ એકણિવિલિ રે, અખય પણે એક તાર. મન૦૬ અષ્ટ ભવાંતર પ્રીતડી રે, પાળી પૂરણ પ્રેમ;
મન ન્યાયસાગર સુખ સંપદા રે, પ્રગટે સકળ સુખ એમ. મન૦૭
મન
શ્રી માનવિજયજી કૃત.
(૧૦૦૭) નેમિ જિર્ણદ નિરંજણે, જઈ મેહ થળે જળ કેળ રે, મેહના ઉદભટ ગોપી, એકલમલ્લે નાંખ્યા ઠેલ રે. સ્વામી સલૂણા સાહિબ, અતુલીબળ તું વડવીર રે, કઈક તાકી મૂકતી, અતિ તીખાં કટાક્ષનાં બાણ રે, વેધક વયણ બંદુક ગોળી, જે લાગે જાયે પ્રાણ રે.
સારુ
સા. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org