________________
૭૪૮].
૧૧૫૧ સ્તવન મંજુષા
છે એ ર૪
આ
ક
,
હું ગુણવંતી ગેરડી ગુરુ તે નિગુણ નહેજી નાર; હે. હું સેવક છું રાવળી ગુ. તે સામું ન જુવે લગાર. હે ગુણ૦ ૩ જગમાં તે ગુણ આગળી ગુ૦ જેણે વશ કીધું ભરતાર; હે. મન વૈરાગે વાળીયે ગુરુ લીએ રાજુલ સંયમભાર. હે ગુણ૦ ૪ બહેનીને મળવા ભણી મુ. પિઉ પહેલી તે જાય; હે. સંઘ લહી તે નારીને ગુઢ રહી અનુભવ શું લય લાય. હે. ૫ સમુદ્રવિજે કુળચંદ ગુ. શિવાદેવી માત મહાર; હે. વરસ સહસ એક આઉખું ગુ. શેરીપુર શિણગાર. હે ગુણ૦ ૬ દેહ ધનુષ દશ દીપતી ગુરુ પ્રભુ બ્રહ્મચારી ભગવંત; હે. રાજુલ વર મને વાલો ગુ. રામવિજય જયવંત. હે ગુણ૦૭
શ્રી ન્યાયસાગરજી કૃત
(૧૦૦૫) આઠ ભવની તમે પ્રીત જ પાળીજી, નવમે ભવ સાથે લેઈને રે; કાં જાઓ છે દિલાસો દઈને રે.
કાં૦૧ અમને મૂકીને તમે રેવત પધારીયાજી, સંયમ સુંદરી લઈને ૨.૨ પરણ્યા વિણ અહે પ્રીત જ પાળું જી, એ તો વરે છે કેઈને રે.૩ એ તે દૂતિકા સિદ્ધ વધૂની છે, તમે આદર ઘો છે બેને રે.કાં૦૪ શેકલડી રે મુને દીઠી ન સુહાવેજી, તમે આદર કરશે કેઈને ૨.૫ અનુભવ મિત્રે મન મેળ કરાવે , અનુભવ ઘરમાં લઈને રે. તેમ રાજુલ શિવમંદિર પધાર્યાજી, ન્યાયસાગર સુખ દેઈને રે.૭
૧ સ્ત્રી. ૨. શોક્યને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org