________________
શ્રી નેમિનાથ જિન સ્તવન
[ ૭૭
AAAAA
મારે પ્રીતમ ચિત્ત ચઢી આવે રે, મેડે શું બેલી. બાપી. ૧ જલધર પીઉને સંગમેં રાજિંદ, વિજ ઝકેલા ખાય; ઈણ રસ્ત મારો સાહિબે રાજિદ, મુજને છોડી જાય. બાપી૨ મેહલ રૂવે નદીમાં વહે, રાજિદ મેાર કરે કકલાટ; ભર પાઉસમાં પદમનિ રાત્રે જેવે જેવે પિઉની વાટ. બા. ૩ અવગુણ વિણ નાહે કર્યો રા૦ અબળા માથે રેષ; તોરણથી પાછાં વળ્યા રા૦ પશુઓ ચઢાવી દોષ. બાપી. ૪ મૂળ થકી જે જાણતી રા. પિઉ લૂખો મન માંહિ; લાજ તજીને રાખતી રાવ પ્રીતમને કર સાહિ. બાપી૫ નાહ સલૂણે ભેળ રા. મુગતિ ધૂતારી નાર; ફરી પાછો જે નહિ રાક મૂકી મુજને વિસાર. બા૬ રાજુલ રાતી પ્રેમ શું રા. પેહતી ગઢ ગિરનાર; સંયમ લેઈ મુગતે ગઈ રાત્રે કાંતિ નમે વારંવાર. બા. ૭
શ્રી રામવિજયજી કૃત
(૧૦૦૪) રાજુલા કહે પિઉ નેમજી, ગુણ માને છે કે ના; કિમ છેડી ચાલ્યા નિરધાર, હે ગુણ જાણે છે કે ના. પુરૂષ અનંતે ભેળવી ગુ. પિઉ શું મેહ્યા તિણ નાર. હે ગુણ૦૧ કોડી ગમે જેહને ચાહે ગુ. શે તે નારીથી સંગ; હે. પણ જગ ઉખાણે કહ્યું ગુઢ હોવે સરીસા સરસ રંગ. હે. ૨
૧ વરસાદમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org