________________
૭૪૬ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
એહવે રાજુલડે બોલ રે, જસ ન ચલ્યુ મન રેખ રે; વિનય ભણે પ્રભુ નેમજી રે, નારીને શે નિજ વેષ રે. રહે.
સામ૦ ૪
સામળીયા નેમજી, પાતળીયા નેમજી, સભાગી નેમજી, રંગીલા
નેમજી. નેમ હી રે વિમાસે, કાંઈ પડે રે વરસો, જબ કે શું નાસો, મુજ પડે રે તરસે.૨. સાપાસો૨૦ ૧ નેમ હું તારી દાસી, જુઓ વાત વિમાસી; ઈમ જાતાં હે નાસી, જગે થાશે હે હાંસી. સામ- ૨ એક વાર પધારે, વીનતી અવધારે; મુજ મામ વધારે, પછે વહેલા સિધા. સામ. ૩. શિવનારી ધુતારી, સાધારણ નારી; મુજ કીધી શું વારી, નેમિ લીધો ઉદારી. કહેતી ઈમ વાણી, રાજુલ ઊજાણી; ભેટ નેમ નાણી, પહોતાં નિરવાણી.
સામ૦ ૫ કીિિવજય ઉવઝાયા, લહી તાસ પસાયા; નેમજી ગુણ ગાયા, વિનયે સુખ પાયા. સામ૦ ૬
શ્રી કાંતિવિજ્યજી કૃત
(૧૦૦૩) કાળી ને પીળી વાદળી રાજિદ, વરસે મેહલા શર લાગ; રાજુલ ભીજે નેહલે રાજિંદ, પિઉભીજે વેરાગ. બાપીડા રે;
૧ પતા. ૨ ત્રાસ. ૩ લાજ, ૪ દેડી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org