________________
શ્રી નેમિનાથ જિન સ્તવન
[ ૭૫
میں بی بی بی بی بی بی بی بی بی بی بی بی
વિણ તરૂવર વનવેલીને, દુઃખ૦ કુણ રાખે નિજ છાંહી; ચિત કંત વિના તેમ નારીને, દુઃખ, કુણ અવલંબે બાંહી. ચિત) ૪ નેહ નથી મુજ કારમો, દુઃખ, નિચે જાણે નાથ; ચિત દેહ તણી જિમ હડી, દુઃખ નહિ છાંડું તિમ સાથ. ચિત૦પ દુખીયાના દુઃખ ટાળવા, દુઃખ૦ શું શું ન કરે સંત; ચિત તે મુજ આપ ઉત્તમ થઈ, દુઃખ કાં ઉવેખે કંત. ચિત૬ ઈમ કહેતી રાજિમતી, દુઃખ, પિહુતીગઢ ગિરનાર; ચિત વિનય કહે જઈ મુગતિમાં, દુઃખો ભેટો નિજ ભરતાર. ચિત્ર
(૧૦૦૧) રહે રે રહે રથ ફેર રે, આવે આવો આણે આવાસ રે, જે રે હતું ઇમ જાયવું રે, કાંઈ તે કરાવી એવડી આશ રે. રહા પીરસીને ભોજન થાળ ન તાણી રે, સીંચીને ન ખણીયે મૂળરે; ખંધે ચઢાવી ભંઈ ન નાખી રે, ધેઈને ન ભરીએ ધળ રે. ૨૦ ચિકટ વિણ તળવું કિશું રે, આદિ વિના કિશે છેહ રે પરણ્યા વિના વૈધવ્ય કિશું રે, રોષ કિશો વિણ નેહ રે. રહે. ૩ પાણી વિણ પરવાલડી રે, કહે કિણ પરે વિંધાય રે; ભીંજ્યા વિણ કહો લુગડાં રે, તાપે કેમ દેવાય રે. રહે. ૪ આછિ વિના લાછા નહિ રે, જુઓને વિચારી આપ રે; પ્રેમ સુધા વિણ ચાખવે રે, કરે એવડે સંતાપ રે. રહે. ૫ દીઠે ભૂખ ન ભાર્વેિ રે, લૂખાં ન હોયે લાડ રે; આવી ગયેન પળે પ્રીતડી રે, સીંચ્યા વિણજિમ ઝાડ જે. રહે૬ ૧ પહોંચી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org