SearchBrowseAboutContactDonate
Page Preview
Page 775
Loading...
Download File
Download File
Page Text
________________ s૮૪] ૧૧૫૧ સ્તવન મંજુષા - - -- -- - - - - - - - - --- - - - - # - # -- ---- પ ા # # --- ક - - - - - -- - # સહસ પુરૂષશું સંયમ, લીયે શામળ તનુ કતિ, જ્ઞાન લહી વ્રત આપે, રાજિમતિ શુભ શતિ; વરષ સહસ આઉખૂ, પાળી ગઢ ગિરનાર, પરણ્યા અપૂર્વ મહોત્સવ, ભવ છાંડી શિવ નાર. સહસ અઢાર મુનીસર, પ્રભુજીના ગુણવંત, ચાલીશ સહસ સુસાહણું, પામી ભવને અંત; ત્રિભુવન અંબા અંબા, દેવી સુર ગોમેધ, પ્રભુ સેવામાં નિરતા, કરતા પાપ નિષેધ. અમલ કમલદળ લેચન, શાચન રહિત નિરીહ, સિંહ મદન ગજ ભેદવા, એ જિન અકલ અબીહ; શૃંગારી ગુણધારી, બ્રહ્મચારી શિર લીહ, કવિ જશવિજય નિપુણ ગુણ, ગાવે તુજ નિશદીહ. ૯ શ્રી વિનયવિજયજી કૃત. (૨૦૦૦) મહેર કરે મનમોહન, દુઃખ વારણજી; આ આણુ ગેહ, ચિતઠારણુજી. રેષ ન કીજે રાજિયા, દુઃખ૦ આણે હઈડે નેહ. ચિત. ૧ કાળ જશે કહાણી રહેશે, દુઃખ૦ જગ વિસ્તરશે વાત ચિત. કઈ મુજને નરતી કહશે, દુઃખ કઈ વળી તુહને કુજાતચિત પહિલી વાત વીમાસીયે, દુઃખ તો ન હોય ઉપહાસ, ચિત જે હે ઘર આપવા, દુઃખ, તેહિ જ દીજે આશ. ચિત, ૩ ૧ નિમ . ૨ ખરાબ. ૩ મશ્કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy