________________
શ્રી નેમિનાથ જિન સ્તવન
[૭૪૩
-
- -
-
-
એક દિન રમત આવી, અતુલિબળ અરિહંત, જિહાં હરી આયુધ શાળા, પૂરે શંખ મહંત. હરી ભય ભરી તિહાં આવે, પેખે નેમિ જિણંદ, સરીઍ શ્રમ બળ પરઍ, તિહાં જિતે જિનચંદ આજ રાજ એ હરશે, કરશે અપયશ સૂરિ, હરી મન જાણી આણી, તવ થઈ ગગને અદ્દરિ. અણપરણે વ્રત લેશે, દેશે જગ સુખ એહ, હરી મત બેહે દહે, પ્રભુશું ધર્મસનેહ હરી સનગારી નારી, તવ જન મજજન જતિ, માન્યું માન્યું પરણવું, ઈમ સવિ નારી કહુતિ. ગુણમણિ પેટી ખેટી, ઉગ્રસેન નર પાસે, તવ હરી જાચે માચૅ, માથે પ્રેમ વિલાસ તૂર દિવાજે વાજે, છાજે ચામર કંતિ, હવે પ્રભુ આવ્યા પરણવા, નવ નવા ઉત્સવ હૃતિ. ગોખે ચઢી મુખ દેખે, રાજિમતિ ભર પ્રેમ, રાગ અમીરસ વર, હખેં ખિી નેમ મન જાણે એ ટાણે, જો મુજ પરણે એહ, સંભારે તો રંભા, સબળ અચંભા તેહ. પશુઆ પુકાર સુણિ કરી, ઈણિ અવસરે જિનરાય, તસ દુઃખ ટાળી વાળી, રથ વ્રત લેવા જાય; તવ બાળા દુઃખ ઝાળા, પરવશ કરે રે વિલાપ, કહીયે જે હવે હું ઠંડી, તે દેશ વ્રત આપ.
૧
નાન કરવા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org