________________
૭૪૨ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
ઈમ વિલાપતી રાજુલ ગઈ રે હાં, નેમ કને વ્રત લીધ; મેરે વાચક યશ કહે પ્રણમીયે રે હાં, એ દંપતિ દેય સિદ્ધ. મે. ૬
(૯૮). કહા કિ તુહે કહે મેરે સાંઈ, ફેરી ચલે રથ તેરણ આઈ; દિલજાની અરે, મેરા નાહ ન ત્યજિય નેહ કછુઆ અજાનિ. દિલ૦૧
અટપટાઈ ચલે ધરી કછુ રેષ, પશુઅન કે શિર દેકરી દેષ. દિલ૦૨ રંગ બિચ ભયે યાથિ ભંગ, સે તે સાચે જાને કુરંગ. દિલ૦૩ પ્રીતિ તનકમિ તરત આજ, કિઉં ન આવે મનમેં તહુ લાજ. ૪ તુહુ બહુ નાયક ન જાને પીર,વીરહ લાગિ જિઉ વૈરી કે તીર. હાર ઠાર શિંગાર અંગાર,અસન વસન ન સુહાઈ લગાર.દિ. તુજ વિન લાગે સુનિ સેજપ, નહિ તનુ તેજ ન હારદ હેજ દિ૭ આને મંદિર વિલસો ભેગ, બૂઢાપનમેં લીજે ગ. દિલ૦૮ છેરંગી મે નહિ તેરે સંગ, ગઈલિ ચલું જિઉં છાયા અંગ.દિ૦૯ ઈમ વિલવતિ ગઈ ગઢ ગિરનાર, દેખે પ્રીતમ રાજુલ નાર. દિ૦૧૦ કંતે દીનું કેવલગ્યાન, કીધી પ્યારી આપ સમાન. દિ૦૧૧ મુગતિ મહલમેં ખેલે દોય, પ્રણમેં જશ ઉલસિત તન હોય. ૧૨
સમુદ્રવિજય શિવાદેવી, નંદન નેમિકુમાર,
શેરીયપુર દશ ધનુષનું, લંછન શંખ સફાર; ૧ વેદના, ૨ હિમ ૩ આહાર, ૪ ગમે ૫ પથારી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org