________________
શ્રી નેમિનાથ જિન સ્તવન
[ ૭૩૯
ના
નાના નાના નાના wwww w
નાના નાના
ww
એસી હાંસી હે રાજ, હેએ વિકાસી હે રાજ, જુઓ વિમાસી રે, અતિશે શેષ ન કીજીયે, આ ચિત્રશાળી હ રાજ, સેજ સુંવાળી હે રાજ, વાત હેતાળી રે, વહાલા મહારસ પીજીયે. મુગતી વનિતા હે રાજ, સામાન્ય વનિતા હે રાજ, તજી પરણિતા રે, વહાલા કાં તુમ આદરે; તુમને જે ભાવે હે રાજ, કુણ સમજાવે છે રાજ, કિમ કરે આવે રે, તા કુંજર પાધરે. વચને ન ભીનો હે રાજ, નેમ નગીને હું રાજ, પરમ ખજાને રે, વહાલા નાણું અનુપને; વ્રત સવિ સ્વામી હે રાજ, રાજુલ પામી હો રાજ, કહે હિતકામી રે, મેહન બુધ રૂપને.
રાજુલ કહે રથવાળે છે, નણદીરા વીરા હઠ તજે, કાંઈ પાળે પૂરવ પ્રીત, મૂક કિમ વિણ ગુન્હ હે; નણદીરા વીરા વિલાપતાં, કાંઈ એ શી શીખ્યા રીત. રાજુલ૦ ૧ હું તો તુમ ચરણારી, નણદીરા વીરા જડી, કાંઈ સાંભળે આતમરામ, તે મુજને ઉવેખે હો; નણદીરા વીરા શા વતી, નહિ એ સુગણું રે કામ. રાજુલ૦ ૨ પશુઓને કરી કરૂણા હો, નણદીરા વીરા મૂકીયા, ૧ પથારી ૨ પ્રેમાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org