________________
e૪૦ ]
૧૫૧ સ્તવન મંજુષા
તો મેં શી ચેરી કીધ, પશુઆંથી શું હીણ હે; નણદીરા વીરા ત્રેવડી, જે મુજને વિહો દીધ. રાજુલ૦ ૩ એહવું જે મન ખોટુ હે, નણદીરા વીરા જે હતું, તે પાડી કાં નેહને ફંદ, ઉળખું તે નવિ સુઝે ; નણદીરા વીરા મનડું, કાંઇ કેડિ મિલે જે ઈદ્ર. રાજુલ ૪ મેં તો કહો કિણ વાતે હા, નણદીરા વીરા દુહવ્યા, શાને રાખો છો રેષ, મહારે તો તુમ સાથે હે; નણદીરા વિરા અલેહ, તો કેહને દાખું રે દોષ. રાજુલ૦ ૫ તાંત તૂટ્યાની પરે હા, નણદીરા વીરા જેડી એ, કાંઈ કટુઆરીનાર જેમ, ઠેલી જે નહિ પાખે છે; નણદીરા વીરા વળગતાં, કાંઈ નેહ ન ચાલે એમ. રાજુલ૦ ૬ ઈમ કહેતી વ્રત લેતી, નણદીરા વીરા નેમજી, કાંઈ શિવ પહિલે કીઓ વાસ, ધન ધન તે જગમાંહે હે; નણદીરા વિરા પ્રીતડી, કાંઈ મોહન કહે શાબાશ.
શ્રી જ્ઞાનવિમલસૂરિજી કૃત
નેમિ નિરંજન નાથ હમારે, અંજનવર્ણ શરીર પણ અજ્ઞાન તિમિરને ટાળે, જી મનમથ વીર. પ્રણ પ્રેમ ધરીને પાય, પામે પરમાનંદા; યદુકુળ ચંદા રાય, માત શિવાદેવી નંદા.
૧ તાર સુતરનો. ૨ કાંતનારી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org